#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

અપીલ, આજે લોકોને લાગે છે કે ગરમી ખૂબ જ વધી રહી છે. પરંતુ એ.સી.ને કેટલા સમય સુધી ટેકો મળશે? આજે ભારતમાં 500 કરોડ વૃક્ષોની જરૂર છે. હજી તો શરૂઆત છે 45 થી 49 ડિગ્રી તાપમાન ની . 55 થી 60 સુધી તાપમાન થતા લાંબો સમય લેશે નહીં. હવે સમજીને વૃક્ષનુ વાવેતર કરીએ . છોડને વધવા માટે 5 થી 7 વર્ષ લાગશે. વરસાદ આવી રહ્યો છે, તો દરેક વ્યક્તિ બે-બે વૃક્ષો ચોકકસ વાવિએ. સરકાર પર બધું છોડશો નહીં.ફરજ આપડી પણ છે. કૃપા કરી 3 લોકો શેર કરો જેથી તે આગળ વધવાનું ચાલુ રહે બીજા ૩ લોકો ને ફોરવર્ડ કરો please#🥜 ખેતીવાડી 🌾 #🌞 સુરજ દાદાનો પ્રકોપ #😷 કાળઝાળ ઉનાળો 🔥 #🏠 પક્ષી ઘર અભિયાન
558 એ જોયું
4 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

779 એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

750 એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

1.4k એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

2.2k એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

2.1k એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

2.5k એ જોયું
5 મહિના પહેલા
#

🙏 શેરચેટ જીવદયા અભિયાન

2.9k એ જોયું
5 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post