🏥 અકસ્માતમાં મફત સારવાર
00:14 / 1.1 MB
#🏥 અકસ્માતમાં મફત સારવાર
00:21 / 1.1 MB
#🏥 અકસ્માતમાં મફત સારવાર
Latest Breaking News
#🏥 અકસ્માતમાં મફત સારવાર નવી યોજના / માર્ગ અકસ્માતમાં ઘવાયેલાઓની ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે કેન્દ્ર સરકાર જુલાઇથી આ યોજના લાગુ કરી શકે છે જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે માર્ગ અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિની દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર થઇ શકશે. અકસ્માત પછી સારવારમાં વિલંબને કારણે થતા મોતની સંખ્યા ઘટાડવા માટે સરકાર ગોલ્ડન અવર યોજના લાવી રહી છે. જેમાં તમામ હોસ્પિટલોને સામેલ કરાશે. હોસ્પિટલોમાં ઘાયલ વ્યક્તિનું કેશલેસ સારવાર થશે અને ખર્ચની કોઇ મર્યાદા પણ નહીં હોય. માર્ગ પરિવહન મંત્રાલય ટુંકમાં જ તેનું મોડલ ફાઇનલ કરશે. યોજના જુલાઇથી લાગૂ થઇ શકે છે. માર્ગ અકસ્માતમાં ઘાયલની સારવાર અને વળતર માટે સરકાર ત્રણ પ્રકારની તૈયારી કરી રહી છે. CSR દ્વારા સરકાર ફંડ એકત્ર કરશે પહેલા બીપીએલ કાર્ડ ધારકોને પીએમ જન આરોગ્ય યોજના સાથે લિંક કરાશે. ઉપરાંત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સથી પણ સારવાર કરાશે અને વળતર અપાશે. વિમો નહીં હોય તો જાતે સારવાર કરાવવી પડશે. જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે. આ ફંડ સરકાર સીએસઆર વગેરેથી ઊભુ કરશે. નેશનલ અને સ્ટેટ હાઇવે નજીકની હોસ્પિટલો નક્કી કરાશે. જેનાથી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય.
#🏥 અકસ્માતમાં મફત સારવાર
00:48 / 2.1 MB
#🏥 અકસ્માતમાં મફત સારવાર
00:29 / 1.1 MB
#🏥 અકસ્માતમાં મફત સારવાર - જુલાઈ માસથી લાગુ પડી શકે છે આ નવી સ્કીમ. ?... ...... શું છે સ્કિન અને કોને મળશે આનો લાભ
00:20 / 847.9 KB
#🏥 અકસ્માતમાં મફત સારવાર
00:28 / 1.2 MB
#🏥 અકસ્માતમાં મફત સારવાર
નવી યોજના / માર્ગ અકસ્માતમાં ઘવાયેલાઓની ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે કેન્દ્ર સરકાર જુલાઇથી આ યોજના લાગુ કરી શકે છે જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે #🏥 અકસ્માતમાં મફત સારવાર
નવી યોજના / માર્ગ અકસ્માતમાં ઘવાયેલાઓની ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે કેન્દ્ર સરકાર જુલાઇથી આ યોજના લાગુ કરી શકે છે જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે માર્ગ અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિની દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર થઇ શકશે. અકસ્માત પછી સારવારમાં વિલંબને કારણે થતા મોતની સંખ્યા ઘટાડવા માટે સરકાર ગોલ્ડન અવર યોજના લાવી રહી છે. જેમાં તમામ હોસ્પિટલોને સામેલ કરાશે. હોસ્પિટલોમાં ઘાયલ વ્યક્તિનું કેશલેસ સારવાર થશે અને ખર્ચની કોઇ મર્યાદા પણ નહીં હોય. માર્ગ પરિવહન મંત્રાલય ટુંકમાં જ તેનું મોડલ ફાઇનલ કરશે. યોજના જુલાઇથી લાગૂ થઇ શકે છે. માર્ગ અકસ્માતમાં ઘાયલની સારવાર અને વળતર માટે સરકાર ત્રણ પ્રકારની તૈયારી કરી રહી છે. CSR દ્વારા સરકાર ફંડ એકત્ર કરશે પહેલા બીપીએલ કાર્ડ ધારકોને પીએમ જન આરોગ્ય યોજના સાથે લિંક કરાશે. ઉપરાંત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સથી પણ સારવાર કરાશે અને વળતર અપાશે. વિમો નહીં હોય તો જાતે સારવાર કરાવવી પડશે. જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે. આ ફંડ સરકાર સીએસઆર વગેરેથી ઊભુ કરશે. નેશનલ અને સ્ટેટ હાઇવે નજીકની હોસ્પિટલો નક્કી કરાશે. જેનાથી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. #🏥 અકસ્માતમાં મફત સારવાર
માર્ગ અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિની દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર થઇ શકશે. અકસ્માત પછી સારવારમાં વિલંબને કારણે થતા મોતની સંખ્યા ઘટાડવા માટે સરકાર ગોલ્ડન અવર યોજના લાવી રહી છે. જેમાં તમામ હોસ્પિટલોને સામેલ કરાશે. હોસ્પિટલોમાં ઘાયલ વ્યક્તિનું કેશલેસ સારવાર થશે અને ખર્ચની કોઇ મર્યાદા પણ નહીં હોય. માર્ગ પરિવહન મંત્રાલય ટુંકમાં જ તેનું મોડલ ફાઇનલ કરશે. યોજના જુલાઇથી લાગૂ થઇ શકે છે. માર્ગ અકસ્માતમાં ઘાયલની સારવાર અને વળતર માટે સરકાર ત્રણ પ્રકારની તૈયારી કરી રહી છે. CSR દ્વારા સરકાર ફંડ એકત્ર કરશે પહેલા બીપીએલ કાર્ડ ધારકોને પીએમ જન આરોગ્ય યોજના સાથે લિંક કરાશે. ઉપરાંત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સથી પણ સારવાર કરાશે અને વળતર અપાશે. વિમો નહીં હોય તો જાતે સારવાર કરાવવી પડશે. જો દોષી વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તો સરકાર રોડ એક્સિડન્ટ ફંડથી સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે. આ ફંડ સરકાર સીએસઆર વગેરેથી ઊભુ કરશે. નેશનલ અને સ્ટેટ હાઇવે નજીકની હોસ્પિટલો નક્કી કરાશે. જેનાથી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. #🏥 અકસ્માતમાં મફત સારવાર