happy new year
#happy new year
🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹 🙏🙏 *હેપી દીવાળી* 🙏🙏 _રંગોળી માં પૂરજો રંગ સરસ...._ _કે રંગીન થઈ જાશે *ધનતેરસ...* 🌹🌹5/11/2018🌹🌹 _રહેજો હંમેશા લાગણી ને વસ..._ _કે શુભ થઈ જાશે *કાળીચૌદસ...* 🌹🌹6/11/2018🌹🌹 _સળગાવી નાખજો નફરત ની પાળી..._ _કે ચમકાવતી જાશે જીંદગી *દીવાળી..* 🌹🌹7/11/2018🌹🌹 _રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._ _કે ખરેખર ખીલી જાશે *નૂતનવર્ષ..* 🌹🌹8/11/2018🌹🌹 _સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._ _કે ઉમંગોથી છલકી જાશે *ભાઈબીજ..* 🌹🌹9/11/2018🌹🌹 _દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ... _કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._ 🌹🌹10/11/2018🌹🌹 _હરખ થી થઈ જવા લોથપોથ..._ _કે ખુશીઓ થી ભરાઈ જાશે *ચોથ..* 🌹🌹11/11/2018🌹🌹 _"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._ _વીતાવજો એકમેકથી લાભ *પાંચમ...* 🌹🌹12/11/2018🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 My All family and My All friends #happy new year
happy new year #happy new year