ફટાકડા પર પ્રતિબંદ
ફોડો તમ તમારે ... #ફટાકડા પર પ્રતિબંદ
સાંપવાળી ટિકડીઓ ફેલાવે છે સૌથી વધુ પ્રદુષણ #ફટાકડા પર પ્રતિબંદ
#ફટાકડા પર પ્રતિબંદ
happy diwali #ફટાકડા પર પ્રતિબંદ
જ્ઞાન સાથે વિજ્ઞાન ... #ફટાકડા પર પ્રતિબંદ
સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટે વાયુ પ્રદૂષણને કારણે વણસી રહેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવાની બાબત ધ્યાન પર લેતા આખા દેશમાં ફટાકડા પર રોક લગાવવાની અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દીવાળીએ રાત્રે આઠથી દશ વાગ્યા સુધી ફટાકડાં ફોડવાની છૂટ આપી છે. સાતમી નવેમ્બરે દીવાળી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ક્રિસમસ પર રાત્રે બાર વાગ્યે ફટાકડાં ફોડવાની છૂટ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણપણે રોક લગાવી શકાય નહીં. સુરક્ષિત અને ગ્રીન ફટાકડાંના નિર્માણ તથા વેચાણ પહેલાની જેમ ચાલુ રહેશે. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આના સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો ફરમાવ્યો છે. #ફટાકડા પર પ્રતિબંદ
Sahi Baat Hai !!! #ફટાકડા પર પ્રતિબંદ