🙋‍♂️ જનતા કર્ફ્યૂ
શંખનાદ સમાચાર 5/4/2020 #🙋‍♂️ જનતા કર્ફ્યૂ #💉 ગુજરાત કોરોના Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😱 કોરોના વાયરસ નો હાહાકાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ
શંખનાદ સમાચાર 5/4/2020 #🙋‍♂️ જનતા કર્ફ્યૂ #💉 ગુજરાત કોરોના Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😷 કોરોના વાયરસનો પ્રકોપ #😱 કોરોના વાયરસ નો હાહાકાર
શંખનાદ સમાચાર 5/4/2020 #🙋‍♂️ જનતા કર્ફ્યૂ #💉 ગુજરાત કોરોના Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😱 કોરોના વાયરસ નો હાહાકાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ
#🙋‍♂️ જનતા કર્ફ્યૂ #💉 ગુજરાત કોરોના Update #😷 કોરોના વાયરસનો પ્રકોપ #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😱 કોરોના વાયરસ નો હાહાકાર

#🙋‍♂️ જનતા કર્ફ્યૂ #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😷 કોરોના વાયરસનો પ્રકોપ #💉 ગુજરાત કોરોના Update #😱 કોરોના વાયરસ નો હાહાકાર
#🙋‍♂️ જનતા કર્ફ્યૂ #💉 ગુજરાત કોરોના Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😱 કોરોના વાયરસ નો હાહાકાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ
00:07 / 269.8 KB
#🙋‍♂️ 22 માર્ચ : જનતા કર્ફ્યૂ #📱 ફુલ સ્ક્રિન વીડિયો સ્ટેટસ #🌅 Good Morning #😷 કોરોના વાઇરસ Update #Corona se darona
PM મોદીનો દેશનાં નામે સંદેશ, 22 માર્ચનાં સવારે 7થી રાતનાં 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનાં 170 કેસ પોઝિટિવ છે અને 4 લોકોનાં મોત થયા છે. આ મહામારીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો.  હું દેશવાસીઓને એ પણ ખાતરી આપું છું કે દેશમાં દૂધ, અન્ન, ખાવા-પીવાનો સામાન, જરૂરી સામાનની કમી ના પડે તેના પગલા ઉઠાવવામાં આવે. સંગ્રહખોરી ના કરો. રવિવારે 5 વાગ્યે આ મહામારીમાં લોકોની સેવા કરનારાઓનો આભાર માનીએ. સંકટનાં આ સમયમાં તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણી જરૂરિયાતો પર, આપણી હોસ્પિટલો પર દબાવ નિરંતર વધી રહ્યો છે. આ માટે મારો આગ્રહ એ પણ છે કે રૂટીન ચેકઅપ માટે હૉસ્પિટલ જવાથી જેટલું બચી શકાય બચો. પીએમ મોદીએ કહ્યું કે – 10 સાથીઓને જનતા કર્ફ્યૂ વિશે જણાવો. હું દેશવાસીઓ પાસે જનતા કર્ફ્યૂની માંગ કરું છું. પીએમ મોદીએ એક દિવસ માટે જનતા કર્ફ્યૂની માંગ કરી છે. જનતા કર્ફ્યૂનું રવિવાર સવારથી પાલન કરવામાં આવે. 22 માર્ચથી સવારે 7થી રાતનાં 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ. પીએમ મોદીએ કહ્યું કે 60થી 65 વર્ષથી ઉપરનાં નાગરિકો ઘરમાં રહે અને બહાર નીકળવાનું ટાળે. બીજી અનિવાર્ય વાત છે – સંયમ. ઘરેથી બહાર નીકળાથી બચવું, ભીડથી બચવું.  Social Distancing  સૌથી આવશ્યક છે. #🙋‍♂️ 22 માર્ચ : જનતા કર્ફ્યૂ