SATYAPATH GUJARATI NEWS
427 views • 2 days ago
🔥 ચાંદખેડામાં દિવાળીની રાત્રે ભીષણ આગ! ફટાકડાની ચિંગારીથી ગોડાઉન બળીને ખાક
અમદાવાદના ચાંદખેડામાં દિવાળીની રાત્રે આગનો કહેર! 🎆
સોસાયટીની બાજુમાં પડેલા ગોડાઉનમાં ફટાકડાની ચિંગારીથી આગ ભભૂકી ઉઠી.
ફાયરબ્રિગેડ તાત્કાલિક પહોંચી અને સમયસર પગલાં લઈને આગ પર કાબૂ મેળવ્યો.
સદબસીબે કોઈ જાનહાનિ નથી 🙏
#AhmedabadFire #ChandkhedaNews #Diwali2025 #FireAccident #SatyapathGujaratiNews #AhmedabadUpdates #GujaratiNews #BreakingNews
https://www.instagram.com/reel/DQC17t_Eo_a/?igsh=N3Z0M3k2cnJrbTVl #Breaking News #surat to vadodara #✔️ગુજરાતી સમાચાર #આપણું અમદાવાદ #gujarati
14 likes
13 shares