𝕯𝖊𝖛𝖆 𝕸𝖆𝖑𝖉𝖆𝖗
863 views • 2 days ago
🪔 *શુભ દિપાવલી* 🪔
કોઈ ને મદદ કરી શકો એવું શુભ-ધન પ્રાપ્ત થાઓ, સેવા માટે દોડીને જાઓ એવું બળ પ્રાપ્ત થાઓ, દુખિયાના આંસુ લૂછી શકો એવી કરુણા પ્રાપ્ત થાઓ,ઠેસ પહોંચાડનાર ને ક્ષમા આપી શકો એવી ઉદારતા પ્રાપ્ત થાઓ, એક જ પડખે ઊંઘ આવે તેવી મન-શાન્તિ પ્રાપ્ત થાઓ, પ્રભુના આશીર્વાદ ઘરના દરેકને ફળે એવી દિવાળીની શુભેચ્છા.
🪔🙏🪔
*🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩*
𝕸𝕬𝕷𝕯𝕬𝕽#😇 સુવિચાર #🪔હેપી દિપાવલી 🪔 #શુભ દિપાવલી.💐 #🎉હેપ્પી દિવાલી🧨 #હૈપ્પી દિવાલી
13 likes
23 shares