🛫 એર ઈન્ડિયા વેચાશે
00:15 / 695.1 KB
#🛫 એર ઈન્ડિયા વેચાશે
00:02 / 127 KB
#🛫 એર ઈન્ડિયા વેચાશે
00:27 / 1 MB
#🛫 એર ઈન્ડિયા વેચાશે
00:14 / 844.8 KB
#🛫 એર ઈન્ડિયા વેચાશે
00:45 / 3.8 MB
#🛫 એર ઈન્ડિયા વેચાશે
00:26 / 940.7 KB
#🛫 એર ઈન્ડિયા વેચાશે - શા માટે એર ઇન્ડિયા વેચાવા જઈ રહ્યું છે ?
સરકાર એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો મેનેજમેન્ટ કંટ્રોલ સાથે જ વેચશે, 17 માર્ચ સુધી અરજીઓ મંગાવી 2018માં એર ઈન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ હતો, તે માટે કોઈ તૈયાર નહતું થયું એરલાઈન પર રૂ. 50 હજાર કરોડથી વધુ દેવુ, 2018-19માં 8,556 કરોડનું નુકસાન થયું હતું દેવામાં ડુબેલી એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા માટે સરકારે 17 માર્ચ સુધી અરજીઓ મંગાવી છે. યોગ્ય રીતે ટેન્ડર્સ ભરનાર લોકોની માહિતી 31 માર્ચે આપવામાં આવશે. સરકારે સોમવારે બીડિંગના દસ્તાવેજ જાહેર કર્યા છે. આ દસ્તાવેજ પ્રમાણે જે કંપની એર ઈન્ડિયા ખરીદશે તેને કંપનીનો મેનેજમેન્ટ કંટ્રોલ પણ સોંપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસના પણ 100 ટકા શેર વેચવામાં આવશે. આ એર ઈન્ડિયાની સબ્સિડિયર છે, જે સસ્તી એરલાઈન્સ કંપનીનું પણ સંચાલન કરે છે. જોઈન્ટ વેન્ચર AISATSનો પણ 50 ટકા હિસ્સો વેચવાની યોજના છે. AISATS, એર ઈન્ડિયા અને એસએટીએસ લિમિટેડ વચ્ચે 50-50 ટકાની ભાગીદારી છે. એરપોર્ટ પર ઈન્ટરનેશનલ લેવલની સુવિધા આપવાના હેતુથી આ વેન્ચરની શરૂઆત કરવામાં આવી હતી. #🛫 એર ઈન્ડિયા વેચાશે