🌷 ગુજરાતી કલાકારો ભાજપમાં
#

🌷 કિંજલ દવે ભાજપમાં

3.2k એ જોયું
2 મહિના પહેલા
#

🌷 કિંજલ દવે ભાજપમાં

Chirag Sabhadiya🏅
#🌷 કિંજલ દવે ભાજપમાં ચાર બંગડી ફેમ ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ, પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી અભિનંદન આપ્યા હરિયાણવી ગાયિકા સપના ચૌધરીના પગલે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ ગઇ છે. ચાર-ચાર બંગડી અને ગુજરાતી લહેરીલાલા જેવા ગીતોથી કિંજલ દવે ખૂબ લોકપ્રિય બની છે. કિંજલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવીની પક્ષમાં આવકારી હતી. કિંજલે આ સાથે ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લઇને મોબાઇલથી મિસ્ડ કોલ આપીને ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવી હતી. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાન હેઠળ જાહેરજીવન સાથે જોડાયેલાં સહુ કોઇને ભાજપમાં જોડાઇ તેની વિચારધારાને લોકો સુધી લઇ જવા આહ્વાન કર્યું છે.
6k એ જોયું

8.9k એ જોયું
2 મહિના પહેલા
ચાર બંગડી ફેમ ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ, પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી અભિનંદન આપ્યા હરિયાણવી ગાયિકા સપના ચૌધરીના પગલે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ ગઇ છે. ચાર-ચાર બંગડી અને ગુજરાતી લહેરીલાલા જેવા ગીતોથી કિંજલ દવે ખૂબ લોકપ્રિય બની છે. કિંજલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવીની પક્ષમાં આવકારી હતી. કિંજલે આ સાથે ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લઇને મોબાઇલથી મિસ્ડ કોલ આપીને ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવી હતી. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાન હેઠળ જાહેરજીવન સાથે જોડાયેલાં સહુ કોઇને ભાજપમાં જોડાઇ તેની વિચારધારાને લોકો સુધી લઇ જવા આહ્વાન કર્યું છે.
#

🌷 કિંજલ દવે ભાજપમાં

🌷 કિંજલ દવે ભાજપમાં - ShareChat
46.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post