🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ

🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ

#

🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ

Latest Breaking News
#🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ દિલ્હી / પ્લાઈવુડ ફેક્ટરીમાં આગ, એક સપ્તાહમાં બીજી ઘટના; 21 ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે દિલ્હીની મુંડકા વિસ્તારમાં આવેલી એક પ્લાઈવુડ ફેક્ટરીમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. 21 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે આગના કારણે કોઈ નુકસાન થયું હોવાની માહિતી હજી મળી નથી. આગ બાજુની બલ્બ ફેક્ટરી સુધી પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. આ પહેલાં 8 ડિસેમ્બરે દિલ્હીના અનાજ ગોડાઉનમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમાં 43 લોકોના મોત થયા હતા. આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકના સામાનની સાથે રમકડાં અને સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી.
628 એ જોયું
2 મહિના પહેલા

2.1k એ જોયું
2 મહિના પહેલા
દિલ્હી / પ્લાઈવુડ ફેક્ટરીમાં આગ, એક સપ્તાહમાં બીજી ઘટના; 21 ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે દિલ્હીની મુંડકા વિસ્તારમાં આવેલી એક પ્લાઈવુડ ફેક્ટરીમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. 21 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે આગના કારણે કોઈ નુકસાન થયું હોવાની માહિતી હજી મળી નથી. આગ બાજુની બલ્બ ફેક્ટરી સુધી પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. આ પહેલાં 8 ડિસેમ્બરે દિલ્હીના અનાજ ગોડાઉનમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમાં 43 લોકોના મોત થયા હતા. આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકના સામાનની સાથે રમકડાં અને સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી.
#

🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ

🔥 દિલ્હીમાં ફરી ફેક્ટરીમાં આગ - ShareChat
5.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post