મારો વિચાર
#મારો વિચાર
એ જીંદગી #મારો વિચાર
#મારો વિચાર
Like, Share, Comment And Follow #મારો વિચાર
Like, Share, Comment And Follow #મારો વિચાર
Like,Share, Comment And Follow #મારો વિચાર
✍સાચી જ વાત✍ જ્યારે કોઈ નો પણ પ્રેમ એવી ચરણ સીમા એ પહોંચી જાય કે કોઈ પણ નિર્ણય લેવામાં વિચાર કરવો પડે. 👉🏻 જ્યારે પણ પ્રેમ હદ વટાવી ગયો હોય અને માતા પિતા પ્રેમ સંબંધ થી ખુશ ન રહે🤣 🌛કે કોઈ એક પાત્ર ની એવી મજબૂરી હોય અને છૂટા પડવાનું જ હોય 🌜 તો એક બીજાને પ્રેમ ની સોગંદો🤝🏻 આપે મેં તમારા માટે 💵 કેટલા પૈસા ખર્ચ્યા💴 કેટલું ત્યાગ કર્યું🏃🏼‍♀ અને હવે તું મારી સાથે બેવફાઈ કરે🙌🏻 😢મને તારા વગર ન રહેવાય તું મને છોડીને ન જાતી/જાતો😢 😗હું તને બહુ જ પ્રેમ કરું છું😘 તું ઘરનાને છોડી મારી સાથે આવ આપણે એકલા રહીશું 👎વાહ ! શું પ્રેમ કરે છે અને માતા પિતા એ દુઃખ કષ્ટ વેઠી 🧘‍♂🧘‍♀મોટા કર્યા ભણાવ્યા✍ 🖥 તમામ શોક ઈચ્છા પૂરી કરી📱 દુખી થઇ ને ખુશ રાખ્યાં આટલો પ્રેમ કર્યો કરે છે તેનું શું💋 આજે તમને જે પ્રેમ કરે છે શું એ ભવિષ્યમાં પણ એટલો જ 💖પ્રેમ કરશે ખબર નથી? પણ મા-બાપ નો પ્રેમ નક્કી જ છે ૨-૩-૪-૫ વર્ષ ના પ્રેમ માટે મા બાપ ના લાઈફ ટાઈમ ના પ્રેમ ને છોડવું. 🤔લાંબા વિચારો કરજો દોસ્તો....‌ કદી પસ્તાવો ન આવે...🙆🏼‍♀ 🙏✍મયુરકુમાર મોકાશી ✍🙏 #મારો વિચાર