BHAVIN BHUVA
594 views • 14 days ago
📢 ગુજરાત સરકારની "મુખ્યમંત્રી અનુસૂચિત જાતિ કોચિંગ સહાય યોજના" અંતર્ગત ઓનલાઈન અરજીઓ શરૂ!
ધોરણ ૧૨ પછીના સ્પર્ધાત્મક અભ્યાસ માટેની ઉત્તમ તક.
💰 કેટલી સહાય મળશે?
સ્પર્ધાત્મક/શૈક્ષણિક પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે GPSC, UPSC, NEET, JEE, IELTS, TOEFL, GRE, વગેરે) માટે કોચિંગ સહાય ₹૨૦,૦૦૦/- સુધી અથવા ટ્યુશન ફી, બે માંથી જે ઓછું હોય તે.
🎓 કોણ અરજી કરી શકે?
નિયત જોગવાઈઓ મુજબ વિકસતી જાતિના વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓ.
🗓️ મહત્વની તારીખો:
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૮/૨૦૨૫
અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં જમા કરાવવાની છેલ્લી તારીખ: ૩૧/૧૦/૨૦૨૫
#👇વર્તમાન માહિતી🤔 #સરકારી માહિતી #🤗 સંઘર્ષથી સફળતા #📋 જોબની તૈયારી
9 likes
10 shares