😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું

😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું

00:59 / 2.6 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:34 / 3.2 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:12 / 616.5 KB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:30 / 1.6 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:29 / 1.6 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:29 / 2.1 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
00:24 / 1.8 MB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
બેન્કના 4690 કરોડ રૂપિયા ચુકવવામાં અનિલ અંબાણીએ હાથ ઉંચા કર્યા - GujaratCelebs | DailyHunt
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ ચાઈનીઝ બેન્ક પાસેથી જે ધિરાણ લીધું હતું તેના પેટે હાલ 100 મીલીયન ડોલર (રૂા.715 કરોડ)ની રકમ કોર્ટમાં જમા કરાવવામાં પણ હાથ ઉંચા કરી દીધા છે. અનિલ અંબાણી વતી તેના ધારાશાસ્ત્રીએ લંડનની એક મુલાકાતમાં દાખલ કરેલા જવાબમાં કહ્યું કે મારા (અનિલ અંબાણીના) રોકાણનું મૂલ્ય ઝીરો થઈ ગયું છે. જો કે ચાઈનીઝ બેન્કે 700 મીલીયન ડોલર (રૂા.5000 કરોડ) દાવો દાખલ કર્યો છે. અનિલ અંબાણીએ કહ્યું કે હવે મારી પાસે જે મિલ્કત છે અને તેની સામે જે જવાબદારી (દેવુ) છે તે જોતા મારી પાસે કોઈ એવી મિલ્કત બચી નથી કે હું તે વેચીને બેન્કના જણાવ્યા મુજબ 100 મીલીયન ડોલરની (રૂા.715 કરોડ) રકમ આપી શકું.
બેન્કના 4690 કરોડ રૂપિયા ચુકવવામાં અનિલ અંબાણીએ હાથ ઉંચા કર્યા http://m.dailyhunt.in/news/india/gujarati/gujaratcelebs-epaper-dha891ba087a164747883d5874be9305cc/benkana+4690+karod+rupiya+chukavavama+anil+ambanie+hath+uncha+karya-newsid-dha891ba087a164747883d5874be9305cc_7dad50404a5411ea87f710a227c07d85?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું #📰 8 ફેબ્રુઆરીનાં સમાચાર #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #📊 વ્યાપાર સમાચાર #📈 શેર બજાર
00:18 / 638.2 KB
#😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનું ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્રુપ પર મોટા પ્રમાણમાં દેવાનો બોજ છે. અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં ગ્રુપ પર 13.2 અબજ ડોલર (આશરે 93 હજાર કરોડ)ના દેવાનો બોજ છે #😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું
અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું- હું દેવાળિયો છું, કોર્ટનો આદેશ-દાવો સ્પષ્ટ નથી, 700 કરોડની ચુકવણી કરો અનિલ અંબાણીએ ચીનની બેન્કોના દેવાને લગતા વિવાદમાં શુક્રવારે ઈગ્લેન્ડની કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તેમની નેટવર્થ શૂન્ય છે, તેઓ દેવાળિયા છે, માટે દેવાની રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમની મદદ નહીં કરી શકે. જોકે, કોર્ટે અંબાણીના વકીલોની દલીલોને નકારી છ સપ્તાહમાં 10 કરોડ ડોલર (714 કરોડ રૂપિયા) જમા કરવા આદેશ કર્યો છે. ચીનની ત્રણેય બેન્ક-ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઈનાએ અંબાણી વિરુદ્ધ લંડનની અદાલતમાં કેસ કર્યો હતો. આ બેન્કોએ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (Rcom)ને 2012માં 70 કરોડ ડોલર (રૂપિયા 5,000 કરોડ)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે, પણ ફેબ્રુઆરી,2017 બાદ કંપની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ હતી. #😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું