🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ

🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ

1.4K ફોલોઇંગ
1.9K પોસ્ટ
3.1M એ જોયું
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#🤣 હસો અને હસાવો #🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
ગુજરાતમાં લોકડાઉન અંગે નિર્ણય લેવા હાઈ લેવલ કોર કમિટીની મીટિંગ શરૂ, રાત સુધીમાં ગાઈડલાઈન બહાર પાડશે શ્રમિકો મીડિયા-પોલીસ,વહીવટી તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે, ત્રણ-ચાર દિવસ સુધી ઓડિશાની ટ્રેન નહીં ઉપડેઃ DGP અમદાવાદ સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીનો મૃતદેહ મળવાનો મામલો, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં 15 મેની સાંજથીથી 16 મેની સાંજ સુધીમાં કોરોનાના નવા 1057 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મોત થયા હતા. તેમજ 273 દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ 10989 થયા છે જ્યારે મૃત્યુઆંક 625એ પહોંચ્યો છે અને 4,308 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં આવતીકાલથી લોકડાઉન 4.0 શરૂ થવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલથી વેપાર, ઉદ્યોગ-ધંધા અને ઓફિસમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર થશે. ત્યાર બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યાથી હાઈ લેવલ કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો, જિલ્લા અને મહાનગરોમાં કઈ રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ડિટેઈલ્ડ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે. #🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
#લોકડાઉન 4.0 🔒Coming Soon #🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો
#🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ
31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, હોટલ-રેસ્તરાં બંધ રહેશે, મેટ્રો અને ફ્લાઇટ સેવા અત્યારે શરૂ નહીં થાય NDMAની ભલામણ પહેલા જ તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે 31મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો લોકડાઉનના ત્રીજા ફેઝમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે અલગ અલગ છૂટ આપવામા આવી હતી કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે.  આ પહેલા રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. #🔒લોક ડાઉન 4.0 : 14 દિવસ