🚉 તેજસ એક્સપ્રેસનું ઉદ્ધઘાટન

🚉 તેજસ એક્સપ્રેસનું ઉદ્ધઘાટન

આજથી પ્રારંભ / ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ સમયસર પહોંચે માટે અમદાવાદ-મુંબઈ વચ્ચેની 33 ટ્રેનનો સમય બદલી નખાયો સવારે 6.40એ ઉપડી 1.10એ મુંબઈ પહોંચશે, 1 કલાકથી વધુ મોડી પડે તો રૂ.100, 2 કલાકથી વધુ પડે તો રૂ.250 વળતર મળશે વેકેશન અને તહેવારો જેવી બિઝી સિઝનમાં ટ્રેનનું ભાડું વધશે ટ્રેનમાં VIP ક્વોટા કે કન્સેશન નહીં, 5 વર્ષથી મોટા બાળકની આખી ટિકિટ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400, ચેરકારનું ભાડું રૂ.1300થી શરૂ થશે એક્ઝિક્યુટિવ ચેરકારમાં દરેક સીટ પાછળ LED સ્ક્રીન, મૂવી જોઈ શકાશે
#

🚉 તેજસ એક્સપ્રેસનું ઉદ્ધઘાટન

🚉 તેજસ એક્સપ્રેસનું ઉદ્ધઘાટન - ShareChat
42k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post