📰 8 ફેબ્રુઆરીનાં સમાચાર

📰 8 ફેબ્રુઆરીનાં સમાચાર

ડ્રાઈવરેને ઝોકું આવતા દાહોદના MLA વજેસિંહને અકસ્માત નડ્યો, 25 મિનિટ સુધી 108 ન આવતાં રોડ પર બેસી રહ્યા                  દાહોદઃલીમખેડા નજીક વટેડા ગામે દાહોદ-ગોધરા હાઇવે ઉપર વહેલી પરોઢે ધારાસભ્યની કારના ચાલકને ઝોંકુ આવી જતાં તેણે આગળ ચાલતી જીપને ટક્કર માર્યા બાદ ગોળ ફરેલી કાર ડિવાઇડરને અથડાઇ હતી. ઘાયલ થયેલા ધારાસભ્યને લોહીલુહાણ હાલતમાં હાઇવે ઉપર બેસી રહેવું પડ્યું હતું. અંતે25 મીનીટ બાદ 108 આવતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં. કારમાં સવાર ચાલક સહિત ત્રણ લોકોને ઉંની આંચ આવી ન હતી. અમદાવાદથી પરત આવતાં આ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.
#

📰 8 ફેબ્રુઆરીનાં સમાચાર

📰 8 ફેબ્રુઆરીનાં સમાચાર - ShareChat
1.7k views
2 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post