😱 હાર્દિક પટેલ ફરાર?
02:19 / 4.7 MB
સુરતમાં માથાભારે સુર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે ખેલાયો ખૂની ખેલ બન્નેના મોત #😱 હાર્દિક પટેલ ફરાર? #📃 રાજકોટ સમાચાર #📜 વડોદરા સમાચાર #📄 સુરત સમાચાર #📰 અમદાવાદ સમાચાર
00:20 / 1.1 MB
#😱 હાર્દિક પટેલ ફરાર?
કોંગ્રેસ અને પાસના નેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા છે. આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. #😱 હાર્દિક પટેલ ફરાર?
રાજદ્રોહ કેસ મામલે ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ, ગમે ત્યારે ધરપકડ થઈ શકે રાજદ્રોહ કેસ મામલે અમદાવાદની સેશન્સ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યૂ કર્યું છે. આમ હવે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. #😱 હાર્દિક પટેલ સામે વોરન્ટ
00:12 / 414.1 KB
#😱 હાર્દિક પટેલની ફરી ધરપકડ
00:07 / 394.4 KB
#😱 હાર્દિક પટેલની ફરી ધરપકડ
00:20 / 1.4 MB
#😱 હાર્દિક પટેલની ફરી ધરપકડ
00:30 / 1.1 MB
#😱 હાર્દિક પટેલની ફરી ધરપકડ - ફરીથી આજે માણસા પોલીસે કરી ધરપકડ. ??•??
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ધરપકડ થઇ, એલ.સી.બીમાં લઈ ગયા જેલમાંથી છૂટા થયા બાદ ગુરુવારે જેલમાં બંધ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ફરી ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક પટેલે કોર્ટ ના હુકમનો ભંગ કરવા બદલ માણસા પોલીસે ધરપકડ કરી હતી. અહીંથી હાર્દિક પટેલને ગાંધીનગર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) લઈ જવામાં આવ્યા છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે હાર્દિક પટેલને બુધવારે અમદાવાદની સ્થાનિક અદાલતે ચાર વર્ષ જુના રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા હતા. #😱 હાર્દિક પટેલની ફરી ધરપકડ