mara vichar
#

mara vichar

મને કારડીયા રાજપૂત હોવાનો ગર્વ છે પણ એથી પણ વધુ એક " રાજપૂત" હોવાનો ગર્વ છે.......આજ કાલ અપડા ભાઈઓ અંદરો અંદર જગડી રહ્યા છે..પણ હું એક વાત કહેવા માંગીશ ...તમેં કારડીયા હોય...કે ગરાસિયા...કે કાઠી....કે તોમર...કે.પરિહાર....કે બુંદેલ..કે ગમે તે બીજા રાજપૂત...પણ આ બધું મહત્વનું નથી મહત્વનું એ છે કે અપને એક રાજપૂત છીએ...આપને બધા ક્ષત્રિયોના વંશજ છીએ...તો એકતા રાખો...અંદરો અંદર ના જગડાઓ છોડો...સમય બદલે પણ લોહી નહીં...આજે પણ એ જ રાજપૂતના લોહી આપણી અંદર ધગધગી રહ્યું છે...જે આપણા પૂર્વજો માં હતું એ જ લોહી વહે છે...પણ ફરક એ છે કે આપણે એ લોહી ને ન્યાય આપવાનો છે....ખુન આજ ભી આપણી રગો માં એ જ અમર રાજપુતાનાનું વહે છે બસ આજ હમે અપને જિને કા તરીકા બદલના હૈ.....તેવર નહીં....બધા બાપુને કહું છું કે શેરચેટ કે ઇન્સ્ટા માં છોકરીઓ ની પોસ્ટ પર નાઇસ પિક....બ્યુટીફુલ પિક કરવાથી કાઈ નથી થવાનું ....અને રાજપૂતો ની પોસ્ટ મૂકી ને કાઈ બધું પાછું નથી આવાનું...ફેસબુક અને ઇન્સ્ટા માં કોઈ બીજાની બંદૂકો અને ઘોડાઓ સાથે ફોટા પાડવાથી કે વોટ્સઅપ માં સ્ટેટ્સ મુકવાથી કાઈ સ્ટેટ્સ નથી બની જવાનું...સ્ટેટ્સ બનાવા માટે મહેનત કરવી પડે મારા હાવજ...એન્ડ સુ આખો દિવસ ફેસબુક પર કોઈ વાત વિનાના ફોટા પર વાહ મારા કેસરી...રોલ્લા ...સોટ્ટા..જેવી કોમેન્ટ કરતા ફરો છો .વખાણ કરવાનું કામ તો ચારણો કરતા અને એ પણ સાચું કરવા જેવું હોય તો જ...ચારણો તો દેવીપુત્ર કહેવાય એમની વાત ના થાય બાપુ...પણ એટલું કહીશ કે આવા ફતવા કરવાનું આપણું કામ નથી...આપણે તો ક્ષત્રિય ધર્મ નિભાવા નો છે મારા સાવજો....અને ખોટી દાદાગીરી કરવાનું આપણું કામ નથી હો...ક્ષત્રિય જ્યાં પણ હોય ત્યાં બધાને એની હૂંફ લાગવી જોઈએ ના કે એનો 👉તાપ લાગવો જોઈએ...અને....બાકર બચ્ચા લાખે બિચારા....સિંહણ બચ્ચા એકે હજારા....એટલે કે બકરીઓના બચ્ચાં લાખોની સંખ્યામાં હોય તો પણ બિચારા રહે છે અને સિંહણ પુત્ર એકલો હજારા...એટલે કે તે એકલો જ હજાર ને કાફી છે....રાજપૂત ના મનમાં માયકાનગલા એટલે કે નબળા વિચારો આવાજ ના જોઈએ...કે આ મારેથી નહીં થાય...કે હું સુ કરીશ...અરે આવા વિચારો આવતા હોય તો એક વાર હું વિનંતી કરીશ કે DNA ટેસ્ટ કરાવી લેજો ...કે રાજપૂતી લોહી જ વહે છે ને એની ખાતરી કરજો...કેમ કે રાજપૂતી લોહી કદી નબળું ના હોય બાપુ....તો સંગઠિત બનો...ખોટી દાદાગીરી અને ફતવા છોડો....અને એક સાચા ક્ષત્રિય બનો...દુનિયાને ખબર પડવી જોઈએ કે હજુ રાજપૂતો જીવે છે મારા શૂરવીરો...અને રાજપૂત ના દિકરીબા વિસે કહેવાનો વિચાર હતો પણ હવે નહીં કેવું કેમ કે પેલા પ્રયત્ન કર્યો હતો એમા ઘણા ને સારું લાગ્યું અને ઘણા ને ખરાબ ...તો હવે દિકરીબા વિસે કાઈ બોલવાનું આપડે થતું નહીં...જીવો તમારી રીતે....પણ હા રાજપૂત ના દીકરીબા છો તો 100 બકરીઓની વચ્ચે એ સિંહણ દહાડ દેતી દેખાઈ આવી જોઈએ...અને મારા રાજપૂત કેસરીઓ એક વાત કહીશ કે ખોટા વ્યસનો છોડી દયો...સિગારેટ...દારૂ અને માવાના....કેમ કે સિંહ કદી કચરો ના ખાય બાપુ...ચરોતર જે તમાકુનો પ્રદેશ કહેવાય છે ત્યાં તમાકુની ખેતી કરનારા પોતાના ખેતરોમાં એક પણ વાડ એટલે કે સુરક્ષા નહીં રાખતા કેમ કે કોઈ પણ પશુ તેને ખાતું નથી...જો ઢોર એ તમાકુને ના અડતા હોય તો સિંહ એને મોઢામાં કેમ નાખી શકે?....તો એ બધું છોડી દયો....એક વાર આપડા ગુજરાત માં બક્ષીપંચ માટે 2 dysp ની પોસ્ટ બહાર પડી હતી તો અપડા એક સાવજે નક્કી કરી લીધું હતું કે 2 માંથી1 તો મારી જ હશે....બીજો ગમે તે આવે પણ 1 પોસ્ટ તો હું લઈને રહીશ....એ સિંહ ના સાવજે કરીને દેખાડ્યું અને એક પોસ્ટ લઈને રહ્યો અને dysp બન્યો..અપડા સમાજ ના ભાગ્ય સારા હતા..કે બીજી પોસ્ટ પણ અપડા સમાજ ના જ એક સાવજે હાસિલ કરી અને બંને પોસ્ટ પર અપડા સમાજના સાવજોનો કબ્જો થયો...જો તેમને એમ વિચાર્યું હોત કે 2 પોસ્ટ માં આપડો વારો ક્યાંથી આવે તો એ કદાચ DYSP ના બની સકત...તો કઈ પણ મુશ્કેલ નથી...દેખાડી દોો બધાને કે રાજપૂતો હજુ આ દુનિયામાં છે....ઘણું બધું કહેવું છે પણ પછી પોસ્ટ મોટી થઈ જશે અને પછી સાવજો ને વાંચવામાં ેનીંદ આવશે...એમને તો બસ છોકરીઓ ની પોસ્ટ પર કોમેન્ટ વાંચવા માં જ માજા આવે😒..એ બધાને હું એક વાર ફરથી કહીશ કે DNA ટેસ્ટ કરવી લેવા વિનંતી...🙏નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય અને ખોટું લાગ્યું હોય તો મને માફ કરવા વિનંતી....અને આ વિચારો મારા એકલા ના નથી આમાં મેં મારા ગુરુ વિક્રમસિંહ પરમાર....અજીતસિંહ ખેર ના વિચારોનો પણ સમાવેશ કર્યો છે જેઓ સુરેન્દ્રનગર રાજપૂત કેરિયર ગાઇડેન્સ એકેડમી ના સંચાલકો છે...જાણું છું કે ઘણું બધું કેવાય ગયું છે અને તમે કોઈ વાંચવાના નથી પણ જો કોઈ એક પણ સુધરશે તો હું ખુશી અનુભવીસ....જય માતાજી....જય ભવાની....જય રાજપૂતના
1.8k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post