🕉️જય માં સરસ્વતી💐
429 Posts • 316K views
-
794 views 2 days ago
🙏 🌹 મા સરસ્વતીની પૂજા અને ઉપાસના માટે..... 🌹 વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. મા સરસ્વતીના કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવો ચમત્કારી અને ફળદાયી સાબિત થાય છે. આ દિવસે ભક્તોની તમામ મનોકામનાઓ મંત્રોચ્ચાર અને માતાની પૂજા કરવાથી પૂર્ણ થાય છે. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે.. જે વ્યક્તિ દરરોજ સરસ્વતી મંત્રોનો જાપ કરે છે તે.. વ્યક્તિની સ્મરણશક્તિ મજબૂત બને છે. માતાના મંત્રનો જાપ કરવાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને મન ભટકતું નથી. #🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 #🙏શુક્રવાર ભક્તિ સ્પેશ્યલ #📱 શુક્રવાર સ્પેશિયલ #😊 શુભકામનાઓ #🕉️જય માં સરસ્વતી💐
18 likes
12 shares