🏦 SBI હોમ લોન સસ્તી
SBI : ભારતીય સ્ટેટ બેન્કે એક્સટર્નલ બેન્ચમાર્ક દરમાં 25 બેસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો, 1 જાન્યુઆરીથી હોમ લોન સસ્તી થશે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ સોમવારે તેના એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેટ(EBR)માં 25 બેસ પોઈન્ટ્સ(bps)નો ઘટાડો કર્યો છે. આ ઘટાડાના કારણે તે 8.05 ટકામાંથી 7.80 ટકા થયો છે. નવા દરોનો અમલ 1 જાન્યુઆરી 2020થી થશે. આ ઘટાડાના પગલે જે લોકોની હોમ લોન હાલ ચાલુ છે અને એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેટ સાથે લીન્ક છે તેમને વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો મળશે. આ સિવાય જે MSME(માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસે) બોરોઅરની લોન હાલ ચાલુ છે તેમને પણ ફાયદો થશે. આ અંગે SBIએ વધુમાં જણાવ્યું છે કે નવું ઘર ખરીદનારને હવે અગાઉના 8.15 ટકાની જગ્યાએ પ્રારંભિક 7.90 ટકાના વાર્ષિક વ્યાજ દરે લોન મળશે. ઉલ્લેખનીય છે કે બેન્કોએ ત્રણ મહિને એક વખત તેના એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેેટને ફરીથી સેટ કરવાનો હોય છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં SBIએ તેના એક વર્ષના MCLR(માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ-બેસ લેન્ડિંગ રેટ)માં 10 bpsના ઘટાડાની જાહેરાત કરી હતી. આ દર 10 ડિસેમ્બર 2019થી અમલમાં છે. આ ઘટાડા બાદ SBIનો વાર્ષિક MCLR 7.90 ટકા થયો હતો. જે અગાઉ 8 ટકા હતો. SBIએ આ વર્ષમાં સતત આઠમી વખત MCLRમાં ઘટાડો કર્યો છે.
#

🏦 SBI હોમ લોન સસ્તી

🏦 SBI હોમ લોન સસ્તી - ಯ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಟರಾಯನಪುರ ಶಾಖೆ SNDA BYATARAYANAPURA BRANCH Bl . . . ATM ೧ - ShareChat
7.4k એ જોયું
1 મહિના પહેલા
#

🏦 લોન 0.10% સસ્તી કરી

Bapusa
#🏦 લોન 0.10% સસ્તી કરી #🏦 લોન 0.10% સસ્તી કરી
1k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post