📰 ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

📰 ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી આધાર એક્ટની માન્યતા પર ચુકાદો ન આવે ત્યાં સુધી પાનકાર્ડ અમાન્ય ગણાશે નહીં: હાઇકોર્ટ પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાતા હવે કોઈ પણ વ્યક્તિનો પાન અમાન્ય નહીં ગણાય તેવો ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરે તો તેણે ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરતા અથવા ટ્રાન્ઝેક્શન કરવામાં પાનનો ઉપયોગ કરતા રોકી નહીં શકાય. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી આધાર એક્ટની માન્યતા પર ચુકાદો ન આપે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિના પાનકાર્ડને અમાન્ય ગણાશે નહીં.
#

📰 ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

📰 ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો - आयकर विभाग IM TAX DEPARTMENT भारत सरकार GOVT OF INDIA AADHAAR - ShareChat
9.8k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post