👮‍♂️ પોલીસને મળી નવી ઓળખ
ગુજરાત પોલીસને મળી નવી ઓળખઃ નવો ધ્વજ, નવો લોગો અને એન્થમ વધારશે શાન ગુજરાત પોલીસને(Gujarat Police) આજે એક નવી ઓળખ (New Identity) પ્રાપ્ત થઈ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના (Vice President Vankaiya Naidu) હસ્તે ગુજરાત પોલીસને (Gujarat Police) રાષ્ટ્રપતિનું ઊંચેરું સન્માન 'પ્રેસિડેન્ટ કલર્સ' (President Colors) એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું 7મું રાજ્ય(7th State) બન્યું છે. ગુજરાત પોલીસને આજે 15 ડિસેમ્બરના રોજ નવો ધ્વજ (New Flag), નવો લોગો(New Logo) મળ્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને હવે પોતાનું એક એન્થમ(Anthem) પણ મળ્યું છે. જેના કારણે ગુજરાત પોલીસની શાનમાં વધારો થયો છે.
#

👮‍♂️ ગુજરાત પોલીસને અલગ ઓળખ

👮‍♂️ ગુજરાત પોલીસને અલગ ઓળખ - ' ગુજરાત પોલીસની નવી ઓળખ ( ZEE૨૪ કલાક નવો લોગો જુનો લોગો UJARAT POLICE GUJARA સેવા | શશાંતિ . . શાંતિ સુરક્ષા GUJARAT POLICE સુરક્ષા ઉજરાત પોલી - ShareChat
58k એ જોયું
2 મહિના પહેલા
પ્રેસિડેન્ટ્સ કલર્સ: ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસને નિશાન પ્રદાન કર્યું, ગુજરાત પોલીસનું અલગ ચિન્હ અને ધ્વજ આજે 15 ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન ગુજરાત પોલીસને અપાયું હતું. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલાયદો ધ્વજ અને ચિન્હ મળ્યું છે. ગુજરાત પોલીસને વિશેષ કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. સેરેમોનિયલ પરેડમાં ધ્વજ અને વિશેષ પ્રતિક એનાયત ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. ‘NISHAAN’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. ત્યારે આજે ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું 7મું રાજ્ય અને સાથે જ દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે. અત્યાર સુધી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસને આ સન્માન મળ્યું છે. પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ઉપ રાષ્ટ્રપતિ એનાયત કર્યો હતો.
#

👮‍♂️ ગુજરાત પોલીસને અલગ ઓળખ

👮‍♂️ ગુજરાત પોલીસને અલગ ઓળખ - GUJARAT - ShareChat
21.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post