#

✔️ હકીકતો અને માહિતી

25 એ જોયું
1 દિવસ પહેલા
#

✔️ હકીકતો અને માહિતી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚌🚌🚌🚌🚌 " સાલું એક દિલચસ્પ Confusion છે, જ્યારે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ઈલેકશન આવવાનું હોય ત્યારે ત્યારે જ કેમ દેશભરમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ RSS / VHP / બજરંગદળ / ગૌરક્ષા દળના અથવા તો બીજેપી નાં જ કોઈ મોટા વ્યક્તિ કે કાયૅકરનુ મડૅર થઈ જાય છે..... અને પાછા પકડાય છે મુલ્લાઓજ બાકીના દિવસોમાં આવું નથી થતું..... 👉 : દિલચસ્પ કહાની જુઓ શુક્રવારે તારીખ 18/10/2019 નાં લગભગ બપોરના 12.45 અથવા 1.00 ની આસપાસ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે હિન્દુ મહાસભા ના કાયૅકર કમલેશ તિવારી નું મડૅર થઈ ગયું.... 👉 : આજે સવારના પહોરથીજ મીડીયામાં સમાચારો આવે છે કે તેનું મડૅર કરવા વાળા નાં વિડિયો CCTV CAMERA માં દેખાય છે તેનાં આધારે તથા મોબાઇલ લોકેશન ના આધારે ગઈકાલે અથવા આજે વહેલી સવારે પોલીસે ( ATS ) એ તેમના આ મડૅર કેસમાં ત્રણ શકમંદોની ધરપકડ કરી લીધી છે અને તેઓ ગુજરાતના સુરતમાંથી પકડાઇ ગયા છે અને એ પણ મુલ્લાઓ છે 👉 : હવે અહીં Logically વિચારવાનુ એ આવે કે જો આમ Practically જોવા જઈએ તો લખનઉ થી સુરતનું અંતર કિલોમીટર માં આશરે 1450 Km છે જેનાં પ્રમાણે આ પૂરેપૂરો લખન્ઉથી સુરતઃ સુધી પહોંચવા માટે આશરે બાવીસથી ચોવીસ કલાક થાય એપણ સુપર ફાસ્ટ 🚆 ટ્રેનમાં એનો મતલબ કે ત્યાંથી જો મડૅર કરવા વાળો બપોરે એક-દોઢ વાગ્યે પણ જો તિવારીના ઘરેથી નીકળ્યો હોય તો એ એક કલાક સિવાય લખનઉ રેલવે સ્ટેશન સુધી પહોંચી ના શકે અને ત્યારબાદ પણ જો એને સુરતઃ સુધીની ટ્રેન મળી હોય તો એ શનિવારે બપોરે લગભગ બે થી ત્રણ વાગ્યે જ સુરત સુધી પહોંચી શકે હવે જો બીજી રીતે જોવા જઈએ તો એ ક્યાંતો By Plane Lucknow to Surat આવ્યા હોય તો CCTV CAMERAથી એના વિડિયો/ફોટો કુટેજ Lucknow and Surat બંનેનાં AIRPORT પરથી મળે જ અને બીજું કે એ લોકોએ તેમની Air Ticket પણ કઢાવી જ હોય ને તો એ ડિટેઈલ કેમ ના મળી ????? તો જો ફક્ત બાર- પંદર કલાક માંજ આરોપી Lucknow થીં સુરત સુધી મડૅર કરીને પહોંચ્યા કેવી રીતે??????? 👉 : બીજી મહત્ત્વની વાત બાર પંદર કલાકમાં પોલીસે Lucknow to Suratથી પકડ્યા અને તેમને એક તમાચ પણ મારી નથી એક હાથ પણ્ લગાડ્યો નથી તો પણ અચાનક જ તૈયારીમાં કોઈ મડૅર કરવા વાળો આવો રીઢો ગુનેગાર અને એ પણ ત્રણ ત્રણ જણ એકસાથે તાત્કાલિક અસરથી પોતાનો ગુનો કબુલી પણ લે છે How is it possible????? 👉 : બીજી અત્યંત જરૂરી મહત્વની વાત આ પૂરાં મડૅરના મામલે મરણ પામનાર કમલેશ તિવારી ના માતૃશ્રી આ હત્યા માટે પૂરેપૂરી રીતે યોગી સરકાર ને જવાબદાર ઠેરવે છે , તથા મૃતક કમલેશ તિવારી ના પુત્ર સત્યમ તિવારી એ પણ જણાવ્યું કે મારા ફાધર સાથે સિક્યોરિટી ગાર્ડ પણ હતાજ તો કોઈ કેવી રીતે ઓફિસમાં જ આવીને તેમનું મડૅર કરી જાય તે સમયે કેમ સિક્યોરિટી ગાર્ડ સાથે પણ કોઈએ ગુનો કરતી વખતે કોઈપણ પ્રકારની બચાવવાની કે તેમને સુરક્ષિત રાખવાની કોશિશ ના કરી આ પણ સત્તાની એક સાજીસ છે અને તે પણ મીડિયા સમક્ષ જણાવી ચૂક્યા છે કે અસલિયત કાંઈક બીજી જ છે. 👉 : આ કેસમાં પેલા VHP વાળાં પ્રવિણ તોગડિયા જેવું થયું ગઈસાલ પણ તેમની સાથે રાઉન્ડ ધ કલોક છત્રીસ કમાન્ડો રહેતા હોય છે છતાંય તેમના કહેવા પ્રમાણે કોઈ અજાણ્યો શખ્સ સિક્યોરિટી પાર કરીને સીધો તેમના રૂમમાં આવીને કહે છે કે રાજસ્થાન પોલીસ તમારૂં એન્કાઉન્ટર કરવા આવી રહી છે તમે જાન બચાવીને ભાગો અહીંયાથી અને એ પાછાં બહાર સિક્યોરિટી હોવા છતાં અમદાવાદમાં પચ્ચીસ કિલોમીટર દૂર બેભાન હાલતમાં રિક્ષા વાળા ને મળે છે મતલબ કે એમને અને એમની સાથે રાઉન્ડ ધ કલોક રહેતી સિક્યોરિટી ને પણ ખબર નથી કે તેઓ ક્યાં ગયા, ક્યારે ગયા, કેવી રીતે ગયા,કેમ ગયા તેમનાં અને સત્તાનાં જનતાને ડફોળ બનાવવાનાં ધંધા... અને હવે દેશની જનતા એ પણ ધમૅ અને વ્યક્તિ નાં નામે છગન બનવાનું સ્વિકારી લીધું છે.... 👉: હિન્દુસ્તાન માં અત્યારે ખુબજ નિમ્ન અને હલકી કક્ષાનું અતિશય નીચ અને ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે આની સચ્ચાઈ અને વાસ્તવિકતા સામાન્ય માણસ નાં મગજમાં સમજાય તેવી નથી કારણ કે સત્તાધારી પક્ષના I.T CELL અને વેચાઈ ગયેલા મીડીયાએ દેશના નાગરિક ની માણસને ઓળખવાની, સમજવાની અને સ્વિકાર કરવાની માનસિકતા ખતમ કરી નાખી છે...... 👉 : ઠીક છે ગુનો કોઇએ પણ કર્યો હોય મુલ્લો હોય કે પુજારી બધા જ ગુનેગાર છે જવાબદારને સજા થવી જોઈએ..... 👉: પણ હજુ એક વાતનું કનફયુઝન છે { સાલું ATS હોય કે પોલીસ કે National Investigation Agency જો તમને બાર પંદર કલાકમાં Lucknow to Surat મડૅર કરેલો હત્યારો મળી જતો હોય તો..... તો.....તો... કશ્મીરમાં જે R.D.X થી દેશના પંચાવન જવાનો શહીદ થઈ ગયા એ R.D.X ક્યાંથી આવ્યું એના જવાબો અને કારણો કેમ ના મળે............ ભાઈ નાં જ મળે કારણકે ઈલેકશન પતી ગયું છે અને રાજગાદી પર તખ્તનશીન થઈ ગયા છો એટલે દેશની જનતા જાય તેલ લેવા, દેશની આર્મી જાય તેલ લેવા હિન્દુઓ જાય તેલ લેવા મુસ્લિમો જાય તેલ લેવા અને ખેડૂતો અને ગરીબો પણ જાય તેલ લેવા અમને કોઈ જ ફરક પડતો નથી....... 👉 : જ્યારે પણ આ દેશમાં ઈલેકશન આવે એટલે પોતાના કરેલા કર્મોને સંતાડવા માટે, સવાલોથી બચવા માટે, આવાં મડૅર અને વિસ્ફોટો થવા જરૂરી છે..... કારણકે છેલ્લે મંદિર,હિન્દુત્વની આડમાં અને ધમૅની ઢાલ લઈને જ રાજ કરવું પડે છે. પછી ભલે બાળકોનું શિક્ષણ જાય ભાડમાં, આરોગ્ય સેવાઓ જાય ભાડમાં, રોજગારી જાય ભાડમાં, ખેડૂતો જાય ભાડમાં,દેશનો સામાન્ય માણસ જાય ભાડમાં, અમને કોઈ જ મતલબ નથી.............. 🙏 : દોસ્તો દેશના એક જવાબદાર નાગરિક તરીકે નિષ્પક્ષ પણે ઈમાનદારીથી વિચારજો. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જયહિન્દ
147 એ જોયું
3 દિવસ પહેલા
#

✔️ હકીકતો અને માહિતી

63 એ જોયું
4 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post