Santosh Kumar
2K views • 4 months ago
વિમાન ઉડયા પછી થોડીક જ વારમાં અચાનક કૉકપીટમાથી પાઈલોટે જોરથી બૂમ પાડી...
*"Oh my God......!!"*
વિમાનમા એક ભયાનક શાંતિ છવાઈ ગઈ.
લોકો બીકના માર્યા એક બીજા સામે જોવા લાગ્યા.
બધાના મોઢા પીળા પડી ગયા.
થોડી વારમા જ પેલા પાઈલોટે બધાની માફી માંગતા કહ્યું :
*हसते रहो 😂 यह मौसम ☔हे अलबेला 🌈⛈️*
*https://www.instagram.com/skcreative2018 हमे 👆 Instagram फोल्लो करे*
#😂 વરસાદના મજેદાર જોક્સ #અંબાલાલ ની આગાહી #પ્રભુ નો આભાર માનો #અમદાવાદ વિમાન દુર્ઘટના #⛈️હેપી મોનસૂન🥰
"યાત્રીઓ, માફ કરજો.... મારા પેન્ટ ઉપર ભુલથી ગરમ ગરમ કોફી ઢોળાઈ ગઈ હતી અને ભૂલથી માઈક ચાલુ રહી ગયુ અને બધાને
Oh my God સંભળાઈ ગયુ.
તમારે કોઈને ચેક કરવુ હોય તો અહિ આવીને મારી પેન્ટ જોઈ શકો છો."
એક યાત્રી બોલ્યો ,
"તું અહિ આવીને અમારુ પેન્ટ જોઈ જા પહેલા...!!!"
😀🤣😜😜😝😝😝🤣
14 likes
16 shares

