આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ- રાષ્ટ્રીય બજરંગદળ વડોદરા મહાનગર દ્વારા ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે , સંતરામ મંદિર , કબીર મંદિર, સ્વામીનારાયણ મંદિર ના સંતો નું પૂજન તેમજ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રોહિતભાઈ દરજી, વડોદરા મહાનગર ના આ.હિ. પ. મંત્રી શ્રી મનોજભાઈ અગ્રવાલ તેમજ વિધાનસભા તથા વોર્ડ ના પદાધિકારીઓ શ્રી પ્રીતેશભાઇ ગાંધી, શ્રી અશોકભાઈ મદ્રાસી , શ્રી પિયુષભાઈ ભાવસાર, શ્રી અશ્વિનભાઈ બારોટ, શ્રી સૌનકભાઈ જયસવાલ, શ્રી પ્રકાશભાઈ કહાર સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
#

🎊 ગુરુ પૂર્ણિમા ઉજવણી

🎊 ગુરુ પૂર્ણિમા ઉજવણી - ShareChat
1.5k એ જોયું
3 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post