mere vichar
લગભગ છેલ્લા 1 વર્ષ થી આપણા દેશ માં મંદી નો માહોલ છે. લોકો બૂમો પાડે છે કે ધંધા નથી તે ક્યાંથી હોય, દરેક જણ online shopping કરતા થઇ ગયા છે, Amazon અમેરિકન, અને હવે flipkart પણ અમેરિકન giant wallmart એ લઇ લીધી, પહેલા અંગ્રેજો ભારતને લૂંટી ગયા હવે અમેરિકનો ને આપણે સામેથી લૂંટવા દઈએ છીએ,, આપણા ગામની દુકાનમાંથી મોબાઇલ કે બીજી વસ્તુ લઈસુ તો એનો પૈસો ગામમાં જ ફરસે અને એ દુકાનદાર આપણી ઈજ્જત કરસે અને બોલાવસે કે ચા પીવડાવસે, amazon કે flipkart માંથી કરોડો રૂપિયાની ખરીદી કરી સુ તોયે આપણો ભાવ પુછવાનો નથી, આ પ્રશ્ન અત્યારે નાનો લાગશે પણ ભયંકર બેરોજગારી ઉતપન્ન કરનારો છે, આપણે સૌએ આ બાબતે ગંભીર થવું જોઈએ. સ્વદેશી વિચારધારા અપનાવો અને નજીક ના વેપારી પાસેથી જ ખરીદી કરવાનો પ્રયાસ કરો. આપણો પૈસો આપણા જ બજારમાં ફરશે તોજ બજાર માં તેજી આવશે...... JAY HIND #mere vichar