😱 બાદશાહનો રોડ અકસ્માત
00:27 / 1.6 MB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
00:07 / 441.4 KB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
00:17 / 1 MB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
00:14 / 1.8 MB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
00:15 / 1.7 MB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
00:29 / 2.8 MB
#😱 બાદશાહનો રોડ અકસ્માત
રાજપુરા-સરહિંદ બાઈપાસ પર પુલનું કામ ચાલે છે, જેને કારણે રસ્તા પર કેટલાંક સ્લેબ મૂકવામાં આવ્યા હતાં. સ્લેબને કારણે અકસ્માત સર્જાયો હતો. અંધારું હોવાને કારણે અને કોઈ સાઈનબોર્ડ ના હોવાથી ડ્રાઈવરને ધુમ્મસમાં સ્પષ્ટ દેખાયું અને તેણે અજાણતા જ કારને સ્લેબ પર ચઢાવી દીધી હતી, જેને કારણે બોનેટ ખુલી ગયું અને કાર ખરાબ રીતે ડેમેજ થઈ હતી. અકસ્માત બાદ બાદશાહ બીજી કારમાં શૂટિંગ માટે રવાના થઈ ગયો હતો. #😱 બાદશાહનો રોડ અકસ્માત
એક સાથે 50થી વધુ વાહનો અથડાયાં સૂત્રોના મતે, એક ટેન્કર જ્યારે આર્મી ટ્રક સાથે અથડાયું ત્યારે પાછળથી આવતા 50થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં બાદશાહની કાર પણ ડેમેજ થઈ હતી. જોકે, એરબેગ્સ ખુલી જવાને કારણે બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી. હાલમાં બાદશાહ પંજાબમાં એમી વિર્ક સાથે શૂટિંગ કરી રહ્યો છે. #😱 બાદશાહનો રોડ અકસ્માત
લુધિયાણામાં રોડ અકસ્માત દરમિયાન બાદશાહ માંડ-માંડ બચ્યો, સ્લેબ સાથે કાર અથડાઈ હતી રૈપર બાદશાહનો પંજાબના લુધિયાણામાં અકસ્માત થયો હતો. બાદશાહનો અકસ્માત નેશનલ હાઈવે 1 પર સરહિંદ તથા મંડી ગોબિંદગઢની વચ્ચે થયો હતો. જોકે, આ અકસ્માતમાં બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી. બાદશાહ શૂટિંગ માટે જતો હતો અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. #😱 બાદશાહનો રોડ અકસ્માત