📰 6 માર્ચનાં સમાચાર

📰 6 માર્ચનાં સમાચાર

બાળકો - વડીલો સાથે અમારી ખુશી અને તેમના આર્શીવાદ મેળવવાનો અમને આનંદ છે : નીતા અંબાણી જિયો વર્લ્ડ સેન્ટરમાં ધીરૂભાઈ અંબાણી સ્કવેર મુંબઈ અને રાષ્ટ્રને અર્પણ કનિદૈ લાકિઅ : અનાથાલયો અને વૃદ્ધાશ્રમોમાં એક વર્ષ સુધી અનાજ અપાશે : અંબાણી પરિવારે ભુલકાઓને ભોજન પીરસ્યુ રાજકોટ, તા. ૭ : મુંબઈ પ્રત્યે કૃતજ્ઞતા કનિદૈ લાકિઅ અને પ્રેમ અકિલા વ્યકત કરવા માટે નીતા અને મુકેશ અંબાણી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાષ્ટ્રને – ૨૦ મિલિયન મુંબઇકર અને શહેરના મુલાકાતીઓ માટે કનિદૈ લાકિઅ – નવું અને ગૌરવપૂર્ણ સીમાચિહ્ન ધીરૂભાઈ અંબાણી સ્કવેર સમર્પિત કર્યું. ધીરૂભાઈ અકીલા અંબાણી સ્કવેર મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસમાં ધીરૂભાઈ કનિદૈ લાકિઅ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આવેલો છે. ધીરૂભાઈ અંબાણી સ્કવેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે, જયાં ભારતની સૌથી મોટી અને શ્રેષ્ઠ ગ્લોબલ કનિદૈ લાકિઅ કન્વેન્શન સુવિધા અને સેવા સ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરીટી (એમ.એમ.આર.ડી.એ.)નું કનિદૈ લાકિઅ સંયુકત ધ્યેય છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી સ્કવેર કનિદૈ લાકિઅ અને જિયો વર્લ્ડ સેન્ટર ભારતના મહાન સપૂતનું વિઝન પૂરૃં કરે છે, જે માનતા હતા કે ભારતમાં રાષ્ટ્રનિર્માણના દરેક ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠતા કનિદૈ લાકિઅ મેળવવાની ક્ષમતા છે. ભારતની સૌથી મોટા પરોપકારી સંસ્થાના વડા અને શિક્ષણ તથા બાળ કલ્યાણના ક્ષેત્રમાં અનેક મહત્વાકાંક્ષી પહેલોને આગળ વધારનારાં શ્રીમતી નીતા અંબાણીએ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ અનોખી રીતે કર્યું હતું. બાળકો ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા છે તે વિચારથી પ્રેરાઇને તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહયોગ પ્રાપ્ત અનેક બિન-સરકારી સંસ્થાઓના સમાજના વંચિત વર્ગનાં લગભગ ૨૦૦૦ બાળકોને ધીરૂભાઈ અંબાણી સ્કવેરમાં રોમાંચક મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું હતું. બાળકો માટેના મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યક્રમની અનોખી વિશેષતા એ હતી કે બે લોકપ્રિય ગીતો 'વંદે માતરમ' અને 'જય હો' ની રજૂઆતને ફુવારાના પાણીના હલનચલન સાથે બારીકાઈથી મનમોહક રીતે સાંકળી લેવામાં આવી હતી. મને આશા છે કે આકર્ષક ફુવારો તમારા હૃદયમાં આનંદ અને આશાનો ફુવારો પ્રગટાવશે, એમ શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં, આપણા દેશના સૌથી મોટા અને શ્રેષ્ઠ ગ્લોબલ કન્વેન્શન સેન્ટરમાં સ્થાન પામતા વિશ્વસ્તરીય અને બહુહેતુક જિયો વર્લ્ડ સેન્ટરના ભાગ એવા આધુનિક અને ફયુચરીસ્ટીક સ્કવેરની મુલાકાતે આવનારા તમામ મુંબઈકરો માટે આ એક અનોખું નજરાણું બની રહેશે. આ વર્ષના અંત સુધીમાં જયારે જિયો વર્લ્ડ સેન્ટર ખુલ્લું મૂકાશે ત્યારે તે એવું સ્થળ બની રહેશે જયાં લોકો કલાની પ્રશંસા, વિચારોના આદાન-પ્રદાન, સંસ્કૃતિની ઉજવણી અને આપણા મહાન શહેરના વારસામાં અને ધબકારમાં ભિંજાવા માટે એકત્ર થશે, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રીમતી નીતા અંબાણી અને શ્રી મુકેશ અંબાણીના પરિવારે તેમના પુત્ર આકાશના શ્લોકા મહેતા સાથે યોજાનારા લગ્નની ઉજવણીનો પ્રારંભ કરાવતા શહેરનાં તમામ અનાથાલયો અને વૃધ્ધાશ્રમોમાં એક સપ્તાહની અન્નસેવાનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો પ્રારંભ જિયો ગાર્ડનમાં થયો હતો, જયાં અંબાણી પરિવારના સભ્યો સાથે શ્લોકાના માતા-પિતા મોના અને રસેલ મહેતાએ ૨૦૦૦ બાળકોને ભાવતી વાનગીઓ સાથેનું ભોજન પીરસ્યું હતું. આ બાળકો રિલાયન્સ ફાઉન્ડેશનની એજયુકેશન ફોર ઓલ, સ્પોર્ટ્સ ફોર ઓલ, પ્રોજેકટ દ્રષ્ટિ સહિતની અનેકવિધ સામાજિક વિકાસ પહેલોના લાભાર્થી છે. શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં હજારો બાળકો અને વડિલો સાથે અમારી ખુશી વહેંચવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો અમને આનંદ છે. ધીરૂભાઈ અંબાણી સ્કવેરનો વિશિષ્ટ મ્યુઝીકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઇના ખમીરને સમર્પિત છે અને લગ્ન પછી અમે આપણા શહેરને દૈનિક ધોરણે ગૌરવ અપાવતા આપણા પોલિસો, આપણા લશ્કરી અને અર્ધ-લશ્કરી દળો, આપણા અગ્નિશામકો, આપણા બી.એમ.સી.ના કામદારો અને શહેરને ચોવીસે કલાક અને સાતેય દિવસ સુરક્ષિત રાખતા અને આગળ વધારતા અન્ય ઘણા લોકો માટે અનેક શો કરીશું. એક સપ્તાહની અન્ન સેવા બાદ શહેરનાં તમામ અનાથાલયો અને વૃધ્ધાશ્રમોને એક વર્ષ સુધી કરિયાણું આપવાનું ચાલુ રાખવામાં આવશે. (3:46 pm IST)
#

📰 6 માર્ચનાં સમાચાર

📰 6 માર્ચનાં સમાચાર - ShareChat
140 views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post