Ame Surati
909 views • 3 months ago
#📢21 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #અમેરિકા #અમેરિકા ના નવા પ્રમુખ #અમેરિકા વાઇરલ ન્યૂઝ #ટ્રમ્પ US President Donald Trump: મેં કોંગો-રવાંડા વચ્ચે સમજૂતી કરાવી, ભારત-પાકિસ્તાન યુદ્ધને પણ અટકાવવા પ્રયાસ કર્યા, સર્બિયા-કોસોવોને શાંત કરાવ્યાં, ઈજિપ્ત અને ઈથિયોપિયાને પણ લડતા રોક્યાં. આટલું જ નહીં મધ્યપૂર્વમાં અબ્રાહ્મ એકોર્ડ કર્યો છતાં મને શાંતિનો નોબેલ પુરસ્કાર નહીં મળે. ભલે ને પછી હું રશિયા-યુક્રેન કે ઈઝરાયલ-ઈરાન યુદ્ધને ઉકેલી લઉં: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
#USPresident #DonaldTrump #America #Gscard #Gujaratsamachar
10 likes
11 shares