જય ખોડિયાર માઁ

જય ખોડિયાર માઁ

0 ફોલોઇંગ
100 પોસ્ટ
11.5K એ જોયું
*🙏🏻🪔🐊જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🌹🧘🏻‍♂️👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ ( ૧૧ ) છે* *સાવર કુંડલામાં નદી લાવ્યાં* *ધોમ ઉનાળો ધખધખે , આભથી ઝરે અંગાર ,* *પાણી વિના ટળવળે , દેશ પડ્યો કાળ દુકાળ .* *સૌરાષ્ટ્રની દેવ ભૂમિમાં ( ઢસા - મહૂવા રેલવે લાઈનમાં , ઢસાથી ૫૮ કિલોમીટર દૂર ) સાવર કુંડલા ગામ આવે છે . આ ભૂમિ પહેલાં ખુમાણ પંથક કહેવાતો . આ ભૂમિમાં શેત્રુંજી સિવાય બધે ખારું પાણી જોવામાં આવે છે .* *આજ થી ઘણાં વર્ષો પહેલાં ની ઘટના સત્ય બનેલી છે .* *એક દિવસ સાવર કુંડલામાં ચારણની સેંકડો જાનો આવી . તે સમય દૂકાળ વરસ ચાલે છે . ક્યાંય પીવાનું પાણી મળતું નથી . ચૈતર - વૈશાખના ધોમ તડકા હરણાના માથાં ફાટી જાય તેવા આકર પડે છે . ધરતી તપી ગઈ છે . ધરતી ઉપર પગ દેવાતો નથી . જાણે અંગાર ઝરતા હોય ઍવી લૂ વરસે છે . ઍક તો ગામ માં પીવાના પાણી ની ખેંચ છે . તેમાં ચારણની ઘણી જાનો ગામ માં આવી પડી . જાનવાળા પાણી વિના ટળવળે છે .* *ગામ ના લોકો અને જાન માં આવેલા ચારણો સાવર કુંડલા ગામના દરબાર શ્રી સોમેશ્ર્વર કોટીલા પાસે ગયા . બધાઍ દરબાર શ્રી ને પીવાના પાણી ની વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરી . દરબાર ડાયરો ભરીને બેઠા છે . હોકા ગડગડી રહ્યા છે .* *બધા ની વિનંતી સાંભળીને દરબારે કહ્યું , ભાઈઓ ! મારા ગઢ માં કંઈ પાણી નાં ટીપડાં નથી ભર્યાં .વળી આટલા માં ક્યાંય પાણી મળતું નથી . જો ક્યાંય મળતું હોય તો હું ટીપ અને પખાલથી મંગાવી આપું . આજે તો શેત્રુંજી જેવી નદીમાં પણ કાંકરા ઊડે છે . પાણી નું આ દુ:ખ ભાંગવું એ કોઈ માણસ નાં હાથ ની વાત નથી .* *દરબારનાં આવા નિરાશાજનક વચનો સાંભળી ચારણો બોલી ઊઠ્યા , એ બાપુ , ચારણ નાં બાલ-બચ્ચા પાણી વિના તલપે છે . અમારી સામે નહિ તો ઈ નાનાં બાળકો સામું તો જુઓ . કંઈક રસ્તો કાઢો , બાપ ! ગામધણી તો પ્રજાનો પાલક કહેવાય . વળી , આપ તો પરમ દેવીભક્ત છો . માઁ ખોડિયાર તમારી સાથે વાતું કરે છે . તમે આવા સમર્થ થઈ , આવો નબળો જવાબ કાં આપો , બાપ ? આ કંઈ ઠીક નો કહેવાય . આપ તો મહાદેવીના ઉપાસક છો . આઈ ખોડિયારને તમે અમારા બધા વતી વિનંતી કરો તો જરૂર માઁ ખોડિયાર આનો કંઈક રસ્તો કાઢી આપસે . બાપુ ! તમે આ જરૂર કરી શકશો . અમારી સાથે તમારી પ્રજાની પાણીની તકલીફ પણ તેથી દૂર થશે .* *લોકો નાં આ વચનો સાંભળી પ્રજાવત્સલ રાજવી ઊંડા વિચારમાં પડી ગયો .સાવર કંડલા ની પ્રજા વર્ષોવર્ષ ઉનાળે પાણી ની ભારે હાડમારી ભોગવે છે . ગામધણી તરીકે મારે જરૂર હવે કંઈક કરવું જોઈશે . આવું વિચારી તેમણે આવેલા ને કહ્યું , ભલે . તમે બધા જાવ . હું કંઈક પ્રયત્ન કરું છું .* *બધા કંઈક આશા લઈ વિદાય થયા .* *દરબારે મન માં વિચાર કર્યો , હું માઁ ખોડિયાર પાસે જ જાઉં . આ સંકટ એના વિના કોઈ ટાળી શકશે નહિ . હું માતાજી ને વિનંતી કરીશ . જો માઁ ખોડલ માની જાય તો ઠીક નહિ તો હું મારા પ્રાણ ત્યજીશ . આવો મનમાં નિર્ણય કરી દરબાર પોતાનો ઘોડો મંગાવ્યો .* *જય માઁ ખોડિયાર એવું સ્મરણ કરી , દરબારે ઘોડા પર રાંગ વાળી સોના ની મૂઠવાળી તલવાર સાથે લીધી અને ઘોડો ચલાવી સાવર કંડલા થી દોઢેક ગાઉ ( ૩ માઈલ ) દૂર આવેલ માઁ ખોડિયાર સ્થાન કે દરબાર પહોંચ્યા . ત્યાં જઈ દરબારે માતાજી પાસે ધૂપ-દીવા કર્યાં . સાફો ઉતારી માતાજી ને ભાવ થી પ્રણામ કર્યા . પછી તેમણે અંતઃકરણપૂર્વક માઁ ખોડિયારની સ્તુતિ શરૂ કરી .* *અનેક રૂપે અવતરી , ભોમ ઉતારણ ભાર ,* *આધ શક્તિ ઈશ્ર્વરી , ખમકારી ખોડિયાર....* *સ્તુતિ પછી માઁ ખોડિયારને ઉદૈશી દરબારે પ્રાર્થના-વિનંતી કરવા માંડીઃ હે જોગમાયા ! આઈ ખોડિયાર ! આજ હું તારી પાસે પાણી ની માગણી લઈ આવ્યો છું . એક તો આ દુકાળ નું વરસ છે . તેમાં વળી ક્યાંય પીવાનું પાણી મળતું નથી . મારી પ્રજા પાણી વિના ટળવળે છે . તેમાં વળી ચારણો ની ઘણી જાનો આવી પડી છે . ગભરૂ બાલ-બાચ્ચાં ને ઢોરઢાંખર પણ પાણી વિના મારા રાજ્ય માં તરફડે તો તેમાં મારી નાલેશી છે . માડી , તારા ભક્તની અપકીર્તિ છે . માઁ , મારા પર નહિ તો પ્રજાના બાલ-બચ્ચાં ને ચારણોનાં બાળકો ઉપર દયા કરીને કંઈક મારગ કાઢી દો . જેથી સૌ જીવ ઊગરી જાય . માઁ , મારી આ વિનંતી તમે ઝટ સાંભળો અને તાત્કાલિક ઍનો ઉપાય કરો . તું મારી વિનંતી નો જવાબ ન દે ત્યાં સુધી હું અહીં તારી સામે જ બેઠો છું . માઁ ખોડલ ! હવે હું પાણી નાં ઉપાય વિના પાછો જવાનો નથી . લોકો વાતું કરે છે કે માઁ ખોડિયાર તો દરબાર ને વેણે વાતું કરે છે . માઁ ખોડલ ! મને તારી ઉપર પૂરો ભરોસો છે કે , તું મારી અરજ જરૂર સાંભળીશ ને અમારી પાણી ની તંગી નો કોઈ કાયમી ઉકેલ લાવીશ .* *આમ સ્તુતિ કરતાં ઘણો સમય વીતી ગયો . પણ માઁ ખોડલ તરફ થી કંઈ જવાબ ન મળતાં દરબાર ની ધીરજ ખૂટતી જાય છે . દરબારે નક્કી કર્યું હતું કે , પાણી નો ઉપાય શોધ્યા વિના હવે પાછા ગામ માં જવું નથી . એ સિવાય જો ગામમાં જાઉં ને બધા મને પૂછે , તો હું શો જવાબ આપું ?* *દરબારે માના નામ નો સતત જાપ શરૂ કર્યો . એમ કરતાં ઘણો સમય થયો છતાં માઁ ખોડલે કંઈ જવાબ ન દીધો . ત્યારે દરબારે મન માં નિશ્ર્વય કર્યો કે , માઁ ખોડલ જો જવાબ ન આપે , તો હવે હું મારું માથું ઉતારી દઉં , એ જ એક રસ્તો બાકી છે .* *આમ વિચારી અંતે દરબારે પોતાની તલવાર ખેંચી એક વાર માઁ ખોડલ ની મૂર્તિ સામે નજર કરી કહ્યું , માઁ ખોડલ હવે તું જવાબ નથી દેતી , તો મારું બલિદાન આપું છું . માઁ ખોડલ મારું મસ્તક તારે ચરણે ધરું છું.....સ્વીકાર જે . એમ કહી પોતાનું માથું નમાવીને , દરબાર જ્યાં પોતાની તલવાર ડોક પર મુકવા જાય છે , ત્યાં જ દરબાર નો તલવાર વાળો હાથ કોઈકે પકડી લીધો . દરબારે ચમકીને પાછળ નજર કરી . પણ કોઈ દેખાયું નહિ . અદ્રશ્ય શક્તિ એ દરબાર નો હાથ પકડી ખોંખારો ખાધો . તે સાથે જ આકાશવાણી થઈ , સોમેશ્ર્વર કોટીલા ! તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન છું . તું આપઘાત કરવો છોડી દે . તારી પાણી ની તકલીફ મેં જાણી . તેનો ઉપાય હું કરું છું . તું અહીંથી તારા ગામ માં પાછો જા . તું તારા ઘોડા પર બેસી ને પાછું જોયા વિના ચાલતો થા . તારી વાંસોવાસ ::: પાછળ જ ::: પાણી મોકલું છું . તારા ઘોડા નાં આગલા ડાબે (પગલે) ધૂળ ઊડતી હશે અને પાછલે ડાબે પાણી સ્પર્શતું હશે . પાછું વળીને જોયા વિના હવે ચાલવા માંડ .* *માઁ ખોડિયાર ની દૈવી વાણી સાંભળી , દરબારને ભારે આનંદ થયો . આખરે દયાળુ માઁ ખોડલ માતાએ મારી અરજ સાંભળી , એવા સંતોષથી તેણે માતાજી ની મૂર્તિ ને ત્રણ વખત બંને હાથ જોડી નમસ્કાર કર્યા . માઁ ખોડલ ની જય બોલાવી . પછી પોતાનો સાફો માથે મુક્યો . તલવાર મ્યાનમાં મુકી , બગલમાં દબાવી . ફરી માઁ ખોડલ ને નમસ્કાર કર્યાં . ત્રણ ડગલાં પાછે પગે ચાલ્યા અને પછી માઁ ખોડિયારની જય બોલાવી તેઓ ઘોડે સવાર થયા . ઘોડો સાવર કુંડલા તરફ વહેતો થયો .* *ગામ આવ્યું . અહીં એક બાજુ સાવર ગામ છે . તેને સાવ અડી બીજું ગામ કુંડલા છે . આ બંને ગામ વચ્ચે થઈ દરબારે પોતાનો ઘોડો હંકાર્યો . ગામ નું પાંદર વટાવી દીધું . ગામ નો છેડો આવ્યો , ત્યારે દરબાર ને શંકા થઈ કે , માતાજી એ ખરેખર પાણી મોકલ્યું છે કે નહિ ? કારણ , પાણી નો ખડખડાટ અવાજ તેમણે સાંભળ્યો નહોતો . તેમણે ગામની છેવાડે ઘોડો ઊભો રાખી , પાછળ નજર કરી . પાછળ નજર કરી જોયું તો ધોધબંધ પાણી નો પ્રવાહ તેઓ ગામ ને છેડે જ્યાં ઘોડા સાથે ઊભા રહ્યા , ત્યાં ઘોડા ના પાછલા પગ પાસે થી જ જમીન માં જાણે પાણી અદ્રશ્ય થઈ ગયો . કેવો ચમત્કાર !* *માઁ ખોડલે પોતાનું વચન અક્ષરશઃ પાળી બતાવ્યું .* *ગામના પાદરમાં કાળે ઉનાળે - દુષ્કાળ વખત માં નદી નાં રૂપે પાણી આવેલું જોઈ બંને ગામ નાં લોકો અને ચારણો હરખઘેલા થઈ ગયા . બધા માઁ ખોડિયાર ની જય ના નાદ ગજવવા માંડ્યા . ગામ આખું આ ચમત્કાર જોવા ઊમટી પડ્યું .* *સ્ત્રીઓ પાણી ની હેલો લઈ પાણી ભરવા મંડી ગઈ . છોકરાઓ નદી નાં પ્રવાહ માં નહાવા મંડ્યા . વૃદ્ધો માઁ ખોડિયાર નાં અને તેના ભક્ત નાં ગુણગાન ગાવા લાગ્યા . સાવર ને કંડલા નાં લોકો આનંદભેર માઁ ખોડલે પ્રગટાવેલી નાવલી નદીનું પાણી પીવા લાગ્યા . પાણી પી પીને લોકો પાણીનાં વખાણ કરે છે , વાહ પાણી ! વાહ , ભારે મીઠું મધ જેવું . આવું મીઠું પાણી આ આખી ભોમકા માં કોઈએ કદી પીધું નથી .* *માઁ ખોડિયારે સાવર કુંડલા ગામ વચ્ચે જે નદી વહાવી , પ્રગટાવી તેનું નામ નાવલી . તે આજે પણ સાવર કુંડલા ગામ વચ્ચે થી વહી જાય છે . પૂર્વ તેનાં પાણી મીઠાં , મધુર અને અખૂટ હતાં . આજે કાળક્રમે તે પ્રવાહ નાના ઝરણા જેવો બની ગયો છે . આજે પણ સાવર કુંડલા ગામ નાં છેડે એ નદીના પાણી ધરતી માં સમાઈ જાય છે .* *એ પ્રસંગ ઉપર સેંકડો ઉનાળા ગયા . કંઈક દુકાળ ગયા . પણ ક્યારેય નાવલી નદી નાં મીઠાં જળ - મીઠાં વહેણ માઁ ખોડલની કૃપાથી સુકાયાં નથી .* *આજે પણ માઁ ખોડલ નાં ચમત્કાર ની સાક્ષી આપતી નાવલી નદી સાવર કંડલા માં વિઘમાન છે .* *ગામ સાંવર કુંડલા હતું કળકળતું , જળ વિના નિત્યે ટળવળતું ,* *કોટિલા શું કૃપા કરી , તે નાવલી માં , જળ રૂડાં વહાવ્યા ખોડલ .* *🧘🏻‍♂️આ કળિયુગમાં પણ માઁ ખોડિયારનો પ્રભાવ આજે પણ એટલો ચમત્કારી છે .🧘🏻‍♂️* *આ ભાગ ( ૧૧ ) છે* *આવતીકાલે ભાગ ( ૧૨ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🧘🏻‍♂️👏🏻* *🙏🏻🌹જય હો જોરે જોરાવર મહામાયા અખંડ શક્તિ જાગતી જ્યોત હાજરા હજુર જોગણી રાજ રાજેશ્વરી કુળદેવી ભગવતી આઈ શ્રી ખોડિયાર માત કી જય હો 🌹👏🏻* #જય ખોડલ માઁ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ #જય ખોડિયાર માઁ
*🙏🏻🪔🐊જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🌹🧘🏻‍♂️👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ ( ૧૧ ) છે* *સાવર કુંડલામાં નદી લાવ્યાં* *ધોમ ઉનાળો ધખધખે , આભથી ઝરે અંગાર ,* *પાણી વિના ટળવળે , દેશ પડ્યો કાળ દુકાળ .* *સૌરાષ્ટ્રની દેવ ભૂમિમાં ( ઢસા - મહૂવા રેલવે લાઈનમાં , ઢસાથી ૫૮ કિલોમીટર દૂર ) સાવર કુંડલા ગામ આવે છે . આ ભૂમિ પહેલાં ખુમાણ પંથક કહેવાતો . આ ભૂમિમાં શેત્રુંજી સિવાય બધે ખારું પાણી જોવામાં આવે છે .* *આજ થી ઘણાં વર્ષો પહેલાં ની ઘટના સત્ય બનેલી છે .* *એક દિવસ સાવર કુંડલામાં ચારણની સેંકડો જાનો આવી . તે સમય દૂકાળ વરસ ચાલે છે . ક્યાંય પીવાનું પાણી મળતું નથી . ચૈતર - વૈશાખના ધોમ તડકા હરણાના માથાં ફાટી જાય તેવા આકર પડે છે . ધરતી તપી ગઈ છે . ધરતી ઉપર પગ દેવાતો નથી . જાણે અંગાર ઝરતા હોય ઍવી લૂ વરસે છે . ઍક તો ગામ માં પીવાના પાણી ની ખેંચ છે . તેમાં ચારણની ઘણી જાનો ગામ માં આવી પડી . જાનવાળા પાણી વિના ટળવળે છે .* *ગામ ના લોકો અને જાન માં આવેલા ચારણો સાવર કુંડલા ગામના દરબાર શ્રી સોમેશ્ર્વર કોટીલા પાસે ગયા . બધાઍ દરબાર શ્રી ને પીવાના પાણી ની વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરી . દરબાર ડાયરો ભરીને બેઠા છે . હોકા ગડગડી રહ્યા છે .* *બધા ની વિનંતી સાંભળીને દરબારે કહ્યું , ભાઈઓ ! મારા ગઢ માં કંઈ પાણી નાં ટીપડાં નથી ભર્યાં .વળી આટલા માં ક્યાંય પાણી મળતું નથી . જો ક્યાંય મળતું હોય તો હું ટીપ અને પખાલથી મંગાવી આપું . આજે તો શેત્રુંજી જેવી નદીમાં પણ કાંકરા ઊડે છે . પાણી નું આ દુ:ખ ભાંગવું એ કોઈ માણસ નાં હાથ ની વાત નથી .* *દરબારનાં આવા નિરાશાજનક વચનો સાંભળી ચારણો બોલી ઊઠ્યા , એ બાપુ , ચારણ નાં બાલ-બચ્ચા પાણી વિના તલપે છે . અમારી સામે નહિ તો ઈ નાનાં બાળકો સામું તો જુઓ . કંઈક રસ્તો કાઢો , બાપ ! ગામધણી તો પ્રજાનો પાલક કહેવાય . વળી , આપ તો પરમ દેવીભક્ત છો . માઁ ખોડિયાર તમારી સાથે વાતું કરે છે . તમે આવા સમર્થ થઈ , આવો નબળો જવાબ કાં આપો , બાપ ? આ કંઈ ઠીક નો કહેવાય . આપ તો મહાદેવીના ઉપાસક છો . આઈ ખોડિયારને તમે અમારા બધા વતી વિનંતી કરો તો જરૂર માઁ ખોડિયાર આનો કંઈક રસ્તો કાઢી આપસે . બાપુ ! તમે આ જરૂર કરી શકશો . અમારી સાથે તમારી પ્રજાની પાણીની તકલીફ પણ તેથી દૂર થશે .* *લોકો નાં આ વચનો સાંભળી પ્રજાવત્સલ રાજવી ઊંડા વિચારમાં પડી ગયો .સાવર કંડલા ની પ્રજા વર્ષોવર્ષ ઉનાળે પાણી ની ભારે હાડમારી ભોગવે છે . ગામધણી તરીકે મારે જરૂર હવે કંઈક કરવું જોઈશે . આવું વિચારી તેમણે આવેલા ને કહ્યું , ભલે . તમે બધા જાવ . હું કંઈક પ્રયત્ન કરું છું .* *બધા કંઈક આશા લઈ વિદાય થયા .* *દરબારે મન માં વિચાર કર્યો , હું માઁ ખોડિયાર પાસે જ જાઉં . આ સંકટ એના વિના કોઈ ટાળી શકશે નહિ . હું માતાજી ને વિનંતી કરીશ . જો માઁ ખોડલ માની જાય તો ઠીક નહિ તો હું મારા પ્રાણ ત્યજીશ . આવો મનમાં નિર્ણય કરી દરબાર પોતાનો ઘોડો મંગાવ્યો .* *જય માઁ ખોડિયાર એવું સ્મરણ કરી , દરબારે ઘોડા પર રાંગ વાળી સોના ની મૂઠવાળી તલવાર સાથે લીધી અને ઘોડો ચલાવી સાવર કંડલા થી દોઢેક ગાઉ ( ૩ માઈલ ) દૂર આવેલ માઁ ખોડિયાર સ્થાન કે દરબાર પહોંચ્યા . ત્યાં જઈ દરબારે માતાજી પાસે ધૂપ-દીવા કર્યાં . સાફો ઉતારી માતાજી ને ભાવ થી પ્રણામ કર્યા . પછી તેમણે અંતઃકરણપૂર્વક માઁ ખોડિયારની સ્તુતિ શરૂ કરી .* *અનેક રૂપે અવતરી , ભોમ ઉતારણ ભાર ,* *આધ શક્તિ ઈશ્ર્વરી , ખમકારી ખોડિયાર....* *સ્તુતિ પછી માઁ ખોડિયારને ઉદૈશી દરબારે પ્રાર્થના-વિનંતી કરવા માંડીઃ હે જોગમાયા ! આઈ ખોડિયાર ! આજ હું તારી પાસે પાણી ની માગણી લઈ આવ્યો છું . એક તો આ દુકાળ નું વરસ છે . તેમાં વળી ક્યાંય પીવાનું પાણી મળતું નથી . મારી પ્રજા પાણી વિના ટળવળે છે . તેમાં વળી ચારણો ની ઘણી જાનો આવી પડી છે . ગભરૂ બાલ-બાચ્ચાં ને ઢોરઢાંખર પણ પાણી વિના મારા રાજ્ય માં તરફડે તો તેમાં મારી નાલેશી છે . માડી , તારા ભક્તની અપકીર્તિ છે . માઁ , મારા પર નહિ તો પ્રજાના બાલ-બચ્ચાં ને ચારણોનાં બાળકો ઉપર દયા કરીને કંઈક મારગ કાઢી દો . જેથી સૌ જીવ ઊગરી જાય . માઁ , મારી આ વિનંતી તમે ઝટ સાંભળો અને તાત્કાલિક ઍનો ઉપાય કરો . તું મારી વિનંતી નો જવાબ ન દે ત્યાં સુધી હું અહીં તારી સામે જ બેઠો છું . માઁ ખોડલ ! હવે હું પાણી નાં ઉપાય વિના પાછો જવાનો નથી . લોકો વાતું કરે છે કે માઁ ખોડિયાર તો દરબાર ને વેણે વાતું કરે છે . માઁ ખોડલ ! મને તારી ઉપર પૂરો ભરોસો છે કે , તું મારી અરજ જરૂર સાંભળીશ ને અમારી પાણી ની તંગી નો કોઈ કાયમી ઉકેલ લાવીશ .* *આમ સ્તુતિ કરતાં ઘણો સમય વીતી ગયો . પણ માઁ ખોડલ તરફ થી કંઈ જવાબ ન મળતાં દરબાર ની ધીરજ ખૂટતી જાય છે . દરબારે નક્કી કર્યું હતું કે , પાણી નો ઉપાય શોધ્યા વિના હવે પાછા ગામ માં જવું નથી . એ સિવાય જો ગામમાં જાઉં ને બધા મને પૂછે , તો હું શો જવાબ આપું ?* *દરબારે માના નામ નો સતત જાપ શરૂ કર્યો . એમ કરતાં ઘણો સમય થયો છતાં માઁ ખોડલે કંઈ જવાબ ન દીધો . ત્યારે દરબારે મન માં નિશ્ર્વય કર્યો કે , માઁ ખોડલ જો જવાબ ન આપે , તો હવે હું મારું માથું ઉતારી દઉં , એ જ એક રસ્તો બાકી છે .* *આમ વિચારી અંતે દરબારે પોતાની તલવાર ખેંચી એક વાર માઁ ખોડલ ની મૂર્તિ સામે નજર કરી કહ્યું , માઁ ખોડલ હવે તું જવાબ નથી દેતી , તો મારું બલિદાન આપું છું . માઁ ખોડલ મારું મસ્તક તારે ચરણે ધરું છું.....સ્વીકાર જે . એમ કહી પોતાનું માથું નમાવીને , દરબાર જ્યાં પોતાની તલવાર ડોક પર મુકવા જાય છે , ત્યાં જ દરબાર નો તલવાર વાળો હાથ કોઈકે પકડી લીધો . દરબારે ચમકીને પાછળ નજર કરી . પણ કોઈ દેખાયું નહિ . અદ્રશ્ય શક્તિ એ દરબાર નો હાથ પકડી ખોંખારો ખાધો . તે સાથે જ આકાશવાણી થઈ , સોમેશ્ર્વર કોટીલા ! તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન છું . તું આપઘાત કરવો છોડી દે . તારી પાણી ની તકલીફ મેં જાણી . તેનો ઉપાય હું કરું છું . તું અહીંથી તારા ગામ માં પાછો જા . તું તારા ઘોડા પર બેસી ને પાછું જોયા વિના ચાલતો થા . તારી વાંસોવાસ ::: પાછળ જ ::: પાણી મોકલું છું . તારા ઘોડા નાં આગલા ડાબે (પગલે) ધૂળ ઊડતી હશે અને પાછલે ડાબે પાણી સ્પર્શતું હશે . પાછું વળીને જોયા વિના હવે ચાલવા માંડ .* *માઁ ખોડિયાર ની દૈવી વાણી સાંભળી , દરબારને ભારે આનંદ થયો . આખરે દયાળુ માઁ ખોડલ માતાએ મારી અરજ સાંભળી , એવા સંતોષથી તેણે માતાજી ની મૂર્તિ ને ત્રણ વખત બંને હાથ જોડી નમસ્કાર કર્યા . માઁ ખોડલ ની જય બોલાવી . પછી પોતાનો સાફો માથે મુક્યો . તલવાર મ્યાનમાં મુકી , બગલમાં દબાવી . ફરી માઁ ખોડલ ને નમસ્કાર કર્યાં . ત્રણ ડગલાં પાછે પગે ચાલ્યા અને પછી માઁ ખોડિયારની જય બોલાવી તેઓ ઘોડે સવાર થયા . ઘોડો સાવર કુંડલા તરફ વહેતો થયો .* *ગામ આવ્યું . અહીં એક બાજુ સાવર ગામ છે . તેને સાવ અડી બીજું ગામ કુંડલા છે . આ બંને ગામ વચ્ચે થઈ દરબારે પોતાનો ઘોડો હંકાર્યો . ગામ નું પાંદર વટાવી દીધું . ગામ નો છેડો આવ્યો , ત્યારે દરબાર ને શંકા થઈ કે , માતાજી એ ખરેખર પાણી મોકલ્યું છે કે નહિ ? કારણ , પાણી નો ખડખડાટ અવાજ તેમણે સાંભળ્યો નહોતો . તેમણે ગામની છેવાડે ઘોડો ઊભો રાખી , પાછળ નજર કરી . પાછળ નજર કરી જોયું તો ધોધબંધ પાણી નો પ્રવાહ તેઓ ગામ ને છેડે જ્યાં ઘોડા સાથે ઊભા રહ્યા , ત્યાં ઘોડા ના પાછલા પગ પાસે થી જ જમીન માં જાણે પાણી અદ્રશ્ય થઈ ગયો . કેવો ચમત્કાર !* *માઁ ખોડલે પોતાનું વચન અક્ષરશઃ પાળી બતાવ્યું .* *ગામના પાદરમાં કાળે ઉનાળે - દુષ્કાળ વખત માં નદી નાં રૂપે પાણી આવેલું જોઈ બંને ગામ નાં લોકો અને ચારણો હરખઘેલા થઈ ગયા . બધા માઁ ખોડિયાર ની જય ના નાદ ગજવવા માંડ્યા . ગામ આખું આ ચમત્કાર જોવા ઊમટી પડ્યું .* *સ્ત્રીઓ પાણી ની હેલો લઈ પાણી ભરવા મંડી ગઈ . છોકરાઓ નદી નાં પ્રવાહ માં નહાવા મંડ્યા . વૃદ્ધો માઁ ખોડિયાર નાં અને તેના ભક્ત નાં ગુણગાન ગાવા લાગ્યા . સાવર ને કંડલા નાં લોકો આનંદભેર માઁ ખોડલે પ્રગટાવેલી નાવલી નદીનું પાણી પીવા લાગ્યા . પાણી પી પીને લોકો પાણીનાં વખાણ કરે છે , વાહ પાણી ! વાહ , ભારે મીઠું મધ જેવું . આવું મીઠું પાણી આ આખી ભોમકા માં કોઈએ કદી પીધું નથી .* *માઁ ખોડિયારે સાવર કુંડલા ગામ વચ્ચે જે નદી વહાવી , પ્રગટાવી તેનું નામ નાવલી . તે આજે પણ સાવર કુંડલા ગામ વચ્ચે થી વહી જાય છે . પૂર્વ તેનાં પાણી મીઠાં , મધુર અને અખૂટ હતાં . આજે કાળક્રમે તે પ્રવાહ નાના ઝરણા જેવો બની ગયો છે . આજે પણ સાવર કુંડલા ગામ નાં છેડે એ નદીના પાણી ધરતી માં સમાઈ જાય છે .* *એ પ્રસંગ ઉપર સેંકડો ઉનાળા ગયા . કંઈક દુકાળ ગયા . પણ ક્યારેય નાવલી નદી નાં મીઠાં જળ - મીઠાં વહેણ માઁ ખોડલની કૃપાથી સુકાયાં નથી .* *આજે પણ માઁ ખોડલ નાં ચમત્કાર ની સાક્ષી આપતી નાવલી નદી સાવર કંડલા માં વિઘમાન છે .* *ગામ સાંવર કુંડલા હતું કળકળતું , જળ વિના નિત્યે ટળવળતું ,* *કોટિલા શું કૃપા કરી , તે નાવલી માં , જળ રૂડાં વહાવ્યા ખોડલ .* *🧘🏻‍♂️આ કળિયુગમાં પણ માઁ ખોડિયારનો પ્રભાવ આજે પણ એટલો ચમત્કારી છે .🧘🏻‍♂️* *આ ભાગ ( ૧૧ ) છે* *આવતીકાલે ભાગ ( ૧૨ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🧘🏻‍♂️👏🏻* *🙏🏻🌹જય હો જોરે જોરાવર મહામાયા અખંડ શક્તિ જાગતી જ્યોત હાજરા હજુર જોગણી રાજ રાજેશ્વરી કુળદેવી ભગવતી આઈ શ્રી ખોડિયાર માત કી જય હો 🌹👏🏻* #જય ખોડિયાર માઁ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ #જય ખોડલ માઁ
*🙌🏻જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ (૧૦) છે* *🙏🏻🌹🙏🏻ખોડીયાર બાવની🙏🏻🌹🙏🏻* ============================= *જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.* *હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.* *તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.* *ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.* *નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.* *મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.* *માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .* *મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.* *આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.* *સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.* *અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.* *દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .* *આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.* *નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .* *જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.* *દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .* *માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .* *વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .* *ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .* *માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.* *મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.* *માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.* *મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.* *માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .* *બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .* *દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.* *નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.* *ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.* *તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.* *જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.* *મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.* *સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.* *અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.* *મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.* *સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.* *ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.* *માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.* *જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.* *ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.* *ભાગ્યા ની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .* *આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.* *નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .* *અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .* *મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.* *હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .* *ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.* *ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.* *સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.* *તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.* *મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.* *અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.* *“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.* *આ ભાગ (૧૦) છે* *આવતીકાલે ભાગ ( ૧૧ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને વાલા મિત્રો 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ 👏🏻* #જય ખોડિયાર માઁ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ #જય ખોડલ માઁ

*🙌🏻જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ (૧૦) છે* *🙏🏻🌹🙏🏻ખોડીયાર બાવની🙏🏻🌹🙏🏻* ============================= *જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.* *હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.* *તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.* *ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.* *નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.* *મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.* *માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .* *મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.* *આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.* *સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.* *અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.* *દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .* *આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.* *નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .* *જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.* *દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .* *માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .* *વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .* *ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .* *માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.* *મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.* *માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.* *મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.* *માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .* *બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .* *દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.* *નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.* *ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.* *તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.* *જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.* *મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.* *સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.* *અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.* *મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.* *સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.* *ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.* *માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.* *જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.* *ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.* *ભાગ્યા ની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .* *આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.* *નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .* *અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .* *મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.* *હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .* *ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.* *ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.* *સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.* *તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.* *મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.* *અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.* *“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.* *આ ભાગ (૧૦) છે* *આવતીકાલે ભાગ ( ૧૧ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને વાલા મિત્રો 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ 👏🏻* #જાગતી જોગણી ખોડલ આઈ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ
*🙌🏻જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ (૧૦) છે* *🙏🏻🌹🙏🏻ખોડીયાર બાવની🙏🏻🌹🙏🏻* ============================= *જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.* *હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.* *તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.* *ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.* *નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.* *મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.* *માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .* *મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.* *આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.* *સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.* *અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.* *દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .* *આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.* *નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .* *જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.* *દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .* *માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .* *વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .* *ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .* *માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.* *મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.* *માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.* *મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.* *માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .* *બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .* *દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.* *નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.* *ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.* *તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.* *જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.* *મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.* *સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.* *અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.* *મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.* *સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.* *ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.* *માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.* *જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.* *ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.* *ભાગ્યા ની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .* *આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.* *નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .* *અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .* *મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.* *હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .* *ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.* *ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.* *સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.* *તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.* *મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.* *અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.* *“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.* *આ ભાગ (૧૦) છે* *આવતીકાલે ભાગ ( ૧૧ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને વાલા મિત્રો 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ 👏🏻* #જય ખોડિયાર માઁ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ
*🙌🏻જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 👏🏻* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને 🌹👏🏻* *આ ભાગ (૧૦) છે* *🙏🏻🌹🙏🏻ખોડીયાર બાવની🙏🏻🌹🙏🏻* ============================= *જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.* *હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.* *તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.* *ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.* *નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.* *મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.* *માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .* *મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.* *આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.* *સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.* *અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.* *દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .* *આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.* *નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .* *જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.* *દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .* *માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .* *વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .* *ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .* *માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.* *મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.* *માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.* *મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.* *માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .* *બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .* *દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.* *નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.* *ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.* *તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.* *જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.* *મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.* *સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.* *અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.* *મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.* *સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.* *ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.* *માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.* *જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.* *ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.* *ભાગ્યા ની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .* *આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.* *નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .* *અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .* *મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.* *હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .* *ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.* *ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.* *સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.* *તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.* *મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.* *અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.* *“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.* *આ ભાગ (૧૦) છે* *આવતીકાલે ભાગ ( ૧૧ ) લખી ને મોકલીશ* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને વાલા મિત્રો 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે?🏻* #જય ખોડિયાર માઁ #જય મહાકાળી માઁ #જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો #જય મેલડી માઁ
*🙏🏻🪔જય🐊 HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🌹🧘🏻‍♂️👏🏻* *વર્લ્ડ બેસ્ટ ગાયનેક ડોક્ટર એટલે મારી માઁ ખોડીયાર* *માઁ ખોડીયાર ના પરચા તો ભાઈ જાણીએ એટલા ઓછા છે* *જગત માં હંમેશા એવા જ કર્મ કરીએ કે જેના થી માઁ ખોડીયાર નું નામ આખા જગતમાં ખૂબ મોટું થાય* *અને* *આપણને આખુ એ જગત માઁ ખોડીયાર ના છોરુ તરીકે ઓળખે* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહું પરિવાર ને કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો 👏🏻* #જય ખોડિયાર માઁ #જય મહાકાળી માઁ #જાગતી જોગણી ખોડલ આઈ