દૈનિક રાશીફળ

✋ રાશિફળ & પંચાંગ

તા.૧૭-૧૦-૨૦૧૯ ગુરુવાર
મેષ(અ.લ.ઈ.) :- સ્વાસ્થ્યમાં સુધારો થાય. નોકરીમાં પ્રમોશનના ચાન્સ વેપારમાં નવું મુડી રોકાણ ન કરવુ઼. વૃષભ(બ.વ.ઉ.) :- ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા રહે. સંતાનોને નોકરી મેળવવામાં કોઇની મદદ મલવાની.

મિથુન(ક.છ.ઘ.) :- આળસ વૃત્તિથી દૂર રહેજો નવું આયોજન સફળ થાય ભૌતિક સુખનો લગાવ વધવાનો.

કર્ક(ડ.હ.) :- મુશ્કેલ લાગતું કાર્ય આસાન થાય નિકટતા સાથીઓને સમજવાથી લાભ રહેવાનો.

સિંહ(મ.ટ.) :- વ્યકિતત્વનો લાભ મલવાનો છે. માતુશ્રીનો સહકાર હે. વિજાતીય આકર્ષતા વધવાનું નોકરીમાં ચીવટ જરૂરી.

કન્યા(પ.ઠ.ણ.) :- જુના કર્જને લઇને ટેન્સન રહેવાનું આત્મવિશ્વાસ વધારવો ઉધારી ધંધાર્થી દૂર રહેજો.

તુલા(ર.ત.) :- વધુ પડતી લાગણીઓને કાબુમાં રાખજો નોકરીમાં કાર્યભાર રહેવાનો છે. પ્રવાસમાં સફળતા રહે.

વૃશ્ચિક(ન.ય.) :- મિલ્કતના પ્રશ્નોમાં સફળતા મલવાની નોકરીમાં નવી ઓફર આવે કર્જમાં રાહત થવાની.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તીર્થયાત્રામાં સફળતા મલવાની છે ભાગીદારોનો સાથ સહકાર સારો રહેવાનો છે.

મકર(ખ.જ.) :- નવીન કાર્યરચનામાં સફળતા રહેવાની લગ્ન ઇચ્છુકોને કોઇ સારી ઓફર આવવાની.

કુંભ(ગ.શ.સ.) :- પરિવારમાં કોઇ માંગલીક પ્રસંગો ઉભા થાય ખર્ચ ઉપર કાબુ રાખજો પ્રવાસથી લાભ.

મીન(દ.ચ.ઝ.) :- સ્વાસ્થ્ય બાબત સુધારો થવાનો છે. નિકટના સાથીઓનો સાથ સહકાર સારો રહેવાનો.

885 એ જોયું
1 દિવસ પહેલા
દૈનિક રાશીફળ

✋ રાશિફળ & પંચાંગ

તા.૧૬-૧૦-૨૦૧૯ બુધવાર
મેષ (અ.લ.ઈ.) :- વડીલ વર્ગનું માર્ગદર્શન ધ્યાનમાં લેજો. રાજકીય ક્ષેત્રે અનુકુળતા જોવા મલે. મનગમતી વ્યકિતના મુલાકાત લાભ દાયક. વૃષભ (બ.વ.ઉ.) :- વિદેશ વસતા સગા સ્નેહીજનોની મુલાકાત થાય. લગ્ન ઇચ્છુકોને સફળતા વેપારમાં તથા રોકાણ બાબત જાળવવું.

મિથુન (ક.છ.ઘ.) :- રોકાયેલા નાણા છુટા થાય. વિજાતીય વ્યકિતથી લાભ રહે. તબીયત બાબત સુધારો જોવા મલે આવકની સાથે ખર્ચ પણ રહે.

કર્ક (ડ.હ.) :- માતુશ્રીને સહકાર સારો રહે. દરિયાઇ જગ્યાએથી લાભ મનગમતું કાર્ય હાથ ઉપર આવે આત્મવિશ્વાસ વધે.

સિંહ (મ.ટ.) :- કર્મચારી વર્ગનો સહકાર સારો રહે. નોકરીમાં લાભ જાહેર ક્ષેત્રેના સાહસોમાં સફળતા મલે. ગુસ્સાથી દૂર રહેજો.

કન્યા (પ.ઠ.ણ.) :- નોકરીમાં ચીવટ રાખવી આવકનું પ્રમાણ જળવાઇ રહે. જુના પ્રશ્નોથી ટેન્સન રહે જેથી આ બાબત તકેદારી રાખવી.

તુલા (ર.ત.) :- નોકરીમાં કાર્યભાર રહે શેર બજારમાં રોકાણ બાબત કાળજી લેજો બિન જરૂરી ચર્ચાથી દૂર રહેજો.

વૃશ્ચિક (ન.ય.) :- ધાર્મિક સામાથજીક કાર્યો પરત્વે સફળતા મલે રોંજીદા કાર્ય પરત્વે ધ્યાન દેજો ભાઇ-બહેનોથી સહકાર રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- લગ્ન જીવનમાં કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો વિદેશથી લાભ રહે.

મકર (ખ.જ.) :- અંગત કાર્યો બીજાના ભરોષે ન રાખતા બચતની ઇચ્છા ફળવાની મનગમતી વ્યકિતની મુલાકાત થાય પ્રવાસ થાય.

કુંભ (ગ.શ.સ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો નવી યોજનામાં કોઇની સલાહ લેજો ધાર્મિક સંસ્થામાં હોદો મલે.

મીન (દ.ચ.ઝ.) :- ભાઇ-બહેનો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખજો સ્થળાતરની ઇચ્છા ફળવાની લગ્ન જીવનમાં તનાવ રહે.

1.3k એ જોયું
2 દિવસ પહેલા
દૈનિક રાશીફળ

✋ રાશિફળ & પંચાંગ

તા.૧૪-૧૦-૨૦૧૯ સોમવાર
મેષ(અ.લ.ઈ.) :- મહત્વના નિર્ણયો લેવા પડે નવા આયોજનમાં ન ધારેલી વ્યકિતનો સહયોગ મેળવશો. સ્વાસ્થમા સુધારો રહે. વૃષભ(બ.વ.ઉ.) :- કારણ વગરના વિચારો ટાળજો વિશ્વાસ પૂર્વક આગળ વધવાનું છે. ઉઘારા ધંધાથી જાળવવું લગ્નની ઇચ્છા ફળે.

મિથુન(ક.છ.ઘ.) :- પરિવારના સભ્યો સાથે ગેરસમજો ન થાય તેવું ધ્યાન રાખવું સંબંધોમાં કડવાશ ન થાય તેનું પણ ધ્યાન રાખજો.

કર્ક(ડ.હ.) :- તમારી ટેલેન્ટ અને મહેનતનું ફળ સંસ્થાને મળવાનું સગા-સ્નેહીજનો તમારા પાસે અપેક્ષાઓ રાખશે.

સિંહ(મ.ટ.) :- તમારી મહેનત અને ધીરજ તમોને સફળતા અપાવશે. નોકરીમા નવી ઓફર આવે કર્જમાં રાહત થાય.

કન્યા(પ.ઠ.ણ.) :- કોઇ નિર્ણયો મુશ્કેલી ઉભી ન કરે તેનું ધ્યાન રાખજો. વિદેશ જવાની તક ઉભી થાય. સ્વાસ્થય જાળવવું.

તુલા(ર.ત.) :- ઉત્સાહ જળવાઇ રહે નાણાકીય બાબતોમાં કોઇ ઉપર ભરોષો ન રાખવો વિદેશથી લાભ રહે માતુશ્રીનો સહકાર રહે.

વૃશ્ચિક(ન.ય.) :- ન ધારેલી વ્યકિતનો સહકાર રહેશે નોકરીમાં પ્રમોશન પગાર વધારો થાય. રાજકીય લાભ રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- મહત્વના કાર્યોમાં ધ્યાન આપો આવક કર્તા ખર્ચ ન વધે તે બાબત જરૂરી રહે યાત્રા-પ્રવાસથી લાભ

મકર(ખ.જ.) :- વ્યવસાયમાં નવી યોજના બાબત સફળતા રહે વિજાતીય મિત્રા ગાઢ બને પ્રતિષ્ઠામાં વધારો થાય.

કુંભ(ગ.શ.સ.) :- સ્ફુર્તિ જળવાઇ રહે તે બાબત તકેદારી રાખવી જરૂરી ભાઇ-બહેનોથી સાથ સહકાર સારો રહે. નવી યોજનામાં લાભ.

મીન(દ.ચ.ઝ.) :- પિતાશ્રીનો સહકાર સારો રહે મિલ્કતની વેંચાણ બાબત કોઇ ઉતાવળ ન કરવી. નોકરીમાં લાભ.

3.2k એ જોયું
4 દિવસ પહેલા
દૈનિક રાશીફળ

✋ રાશિફળ & પંચાંગ

તા.૧૨-૧૦-૨૦૧૯ શનિવાર
મેષ(અ.લ.ઈ.) :- ધંધાના વિકાસ માટે પ્રવાસનું આયોજન સફળ થાય. ભાઇ-બહેનોથી સહકાર રહે. ગુસ્સાને કાબુમાં રાખજો રોમાન્સમાં સફળતા. વૃષભ(બ.વ.ઉ.) :- બહારના ખાવાપીવાથી દૂર રહેજો ધાર્મિક કાર્યનું આયોજન થાય. સંતાનોની સગાઇ લગ્નના કાર્યમાં આગળ વધી શકાય.

મિથુન(ક.છ.ઘ.) :- આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં અધીકારી વર્ગ સાથે ગેર સમજો ટાળવી મિત્રોથી લાભ.

કર્ક(ડ.હ.) :- બીજાને મદદ કરવાની ભાવના પ્રબળ બનવાની છે. મહત્વની વ્યકિતની મુલાકાત લાભદાયક રહેશે. વડીલોના આર્શિવાદ મલે.

સિંહ(મ.ટ.) :- આરોગ્યના પ્રશ્નોમાં રાહત થવાની છે. વ્યવસાય બાબત પ્રવાહની સાથે ચાલવુ પડશે. સામાજીક પ્રતિષ્ઠા વધે. પ્રવાસ થાય.

કન્યા(પ.ઠ.ણ.) :- ભાગ્યનું પલ્લુ તમારી તરફ છે. ન ધારેલો લાભ મેળવશો. પરિવારમાં ઉત્સાહ જળવાઇ રહેશે. પ્રવાસનું આયોજન થાય.

તુલા(ર.ત.) :- મહત્વના કાર્યોમાં તમારે અંગત ધ્યાન દેવું અટકતા કાર્યોને વેગ મલવાનો લગ્ન ઇચ્છુકોને સફળતા મલવાની.

વૃશ્ચિક(ન.ય.) :- સંતાનોનો સાથ સહકાર સારો રહેવાનો નવી ખરીદી થાય ભાગીદારો સાથે નાણાકીય બાબતો છે. ગેર સમજો ટાળવી.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- ખર્ચ વધાવનો જેને લઇને નાણાભીડ રહે. બીજાને મદદ કરવાની ઇચ્છા પ્રબળ બનાવો પ્રવાસ લાભદાયક રહે.

મકર(ખ.જ.) :- નોકરીમાં મનગમતું કાર્ય મલવાનું તમારી પ્રગતિમાં હરીફો અવરોધો નાખે પણ ફાવે નહીં રાજકીય લાભ રહે.

કુંભ(ગ.શ.સ.) :- ધાર્મિક કાર્ય પાછળ નાણાકીય ખર્ચ રહેવાનો લગ્ન જીવનમાં ગેરસમજોથી જાળવવું પ્રવાસની ઇચ્છા ફળવાની.

મીન(દ.ચ.ઝ.) :- વ્યવસાયમાં નાણાભીડનો સામનો રહેવાનો શેર સટ્ટાથી જાળવવું નજીકના વ્યકિતઓ સાથે સુમેળ રાખવો.

3.9k એ જોયું
6 દિવસ પહેલા
~ *आज का हिन्दू पंचांग* ~ 🌞 ⛅ *दिनांक 12 अक्टूबर 2019* ⛅ *दिन - शनिवार* ⛅ *विक्रम संवत - 2076 (गुजरात. 2075)* ⛅ *शक संवत -1941* ⛅ *अयन - दक्षिणायन* ⛅ *ऋतु - शरद* ⛅ *मास - अश्विन * ⛅ *पक्ष - शुक्ल* ⛅ *तिथि - चतुर्दशी रात्रि 12:36 तक तत्पश्चात पूर्णिमा* ⛅ *नक्षत्र - उत्तर भाद्रपद पूर्ण रात्रि तक* ⛅ *योग - ध्रुव 13 अक्टूबर प्रातः 04:14 तक तत्पश्चात व्याघात* ⛅ *राहुकाल - सुबह 09:20 से सुबह 10:46 तक* ⛅ *सूर्योदय - 06:34* ⛅ *सूर्यास्त - 18:16* ⛅ *दिशाशूल - पूर्व दिशा में* ⛅ *व्रत पर्व विवरण - 💥 *विशेष - चतुर्दशी और पूर्णिमा के दिन स्त्री-सहवास तथा तिल का तेल खाना और लगाना निषिद्ध है।(ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-38)* 💥 *ब्रह्म पुराण' के 118 वें अध्याय में शनिदेव कहते हैं- 'मेरे दिन अर्थात् शनिवार को जो मनुष्य नियमित रूप से पीपल के वृक्ष का स्पर्श करेंगे, उनके सब कार्य सिद्ध होंगे तथा मुझसे उनको कोई पीड़ा नहीं होगी। जो शनिवार को प्रातःकाल उठकर पीपल के वृक्ष का स्पर्श करेंगे, उन्हें ग्रहजन्य पीड़ा नहीं होगी।' (ब्रह्म पुराण')* 💥 *शनिवार के दिन पीपल के वृक्ष का दोनों हाथों से स्पर्श करते हुए 'ॐ नमः शिवाय।' का 108 बार जप करने से दुःख, कठिनाई एवं ग्रहदोषों का प्रभाव शांत हो जाता है। (ब्रह्म पुराण')* 💥 *हर शनिवार को पीपल की जड़ में जल चढ़ाने और दीपक जलाने से अनेक प्रकार के कष्टों का निवारण होता है ।(पद्म पुराण)* 🌞 *~ हिन्दू पंचांग ~* 🌞 🌷 *नेत्र सुरक्षा के लिए शरद पूर्णिमा का प्रयोग* 🌷 👁 *वर्षभर आंखें स्वस्थ रहे, इसके लिए शरद पूनम (13 अक्टूबर 2019) रविवार की रात को चन्द्रमा की चांदनी में एक सुई में धागा पिरोने का प्रयास करें । कोई अन्य प्रकाश नहीं होना चाहिए ।* 🙏🏻 *- Pujya Bapuji Indore 14th Oct' 2012* 🌞 *~ हिन्दू पंचांग ~* 🌞 🌷 *वास्तु शास्त्र* 🌷 🏡 *गुलाब, चंपा व चमेली के पौधे घर में लगाना अच्छा माना जाता है क्योंकि इससे मानसिक तनाव व अवसाद में कमी आती है।* 🌞 *~ हिन्दू पंचांग ~* 🌞 🌷 *शरद पूर्णिमा पर अध्यात्मिक उन्नति* 🌷 🌙 *शरद पूनम रात (13 अक्टूबर 2019) रविवार को आध्यात्मिक उत्थान के लिए बहुत फायदेमंद है । इसलिए सबको इस रात को जागरण करना चाहिए अर्थात जहाँ तक संभव हो सोना नही चाहिए और इस पवित्र रात्रि में जप, ध्यान, कीर्तन करना चाहिए ।* 🙏🏻 *- Pujya Bapuji* 📖 *हिन्दू पंचांग संपादक ~ अंजनी निलेश ठक्कर* 📒 *हिन्दू पंचांग प्रकाशित स्थल ~ सुरत शहर (गुजरात)* 🌞 *~ हिन्दू पंचांग ~* 🌞 🙏🍀🌷🌻🌺🌸🌹🍁🙏 #✋ રાશિફળ & પંચાંગ

✋ રાશિફળ & પંચાંગ

youtube-preview
4.9k એ જોયું
6 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post