📱 ઉત્તરાયણ સ્ટેટ્સ
#

📱 ઉત્તરાયણ સ્ટેટ્સ

મકરસંક્રાંતિ નાનવા નીયમો અને કાયદાઓ..... 😃પાંચ કોડી થી વધુ પતંગ ખરીદનારે પાન કાર્ડ સાથે લઈને જવુ. 😃પતંગ ખરીદી પર કોઈપણ પ્રકાર ની સબસીડી મળતી નથી અફવાઓ થી દુર રહેવુ. 😃દોરી ની લંબાઈ અને તાર એ તમારા આઈ.ટી. રીટન્સ ને ધ્યાને રાખીને પસંદ કરી શકશો. 😃પતંગ લુંટી ને ભેગા કરનારે કયો પંતગ કયાથી આવ્યો એના સી.સી.ટી.વી. ફુટેજ સાથે હીસાબ આપવો પડ શે લુંટ એ લુંટજ ગણાશે. 😃પતંગ પકડવા ના ઝૈડા,વાહડા ઉંચાઈ નીયમ મુજબ હોવી જોઈયે. 😃ચગતી પતંગ પર લંગશીયા મારનાર નો પાસપોટ કે રેશનીંગ કાર્ડ જપ્ત કરવામાં આવશે. 😃ઉંધીયા ને જલેબી ની ખરીદી માટે "જન ધન હજમ યોજના" ના ધારકો ને બેંક લોન આપી શકે છે. 😃ઉંધીયા ને આધાર કાર્ડ સાથે લીંક કરવા માં આવશે ઉધાર માંગવુ નહી ને વ્યકતિ દિઠ ૨૦૦ ગ્રામ ની લીમીટ છે. 😀ધાબા પરથી ટીકટોક ના વિડીયો પર ૨૮% જી.એસ.ટી. લાગસે. 😀ચીકી અને મમરા ના લાડુ વગર અગાશી પર પતંગ ઉડાડવા જશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી થસે. 😀પતંગના પૂંછડાની લંબાઈ, ઉંમરના પ્રમાણમાં રાખવાની રહેશે. 😀ખરી ઉતરાણ ધાબા પર થસે એફ.બી. કે વો.અપ પર નહી. 👍😂
1.1k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post