✅ વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ
943 Posts • 3M views
પ્રિય શેરચેટ યુઝર, જો શેરચેટ પર તમને વેરીફાય ક્રિએટર બનાવવા માટે કોઈ પણ ક્રિએટર કે યુઝર રોકડ રકમ (રૂપિયા) ની માંગણી કરે તો તરત જ અમારો સંપર્ક કરો અને તેનાં વિશે અમને માહિતી આપો #✅ વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ
2060 likes
347 comments 430 shares
તમે શેરચેટ પર એક વેરીફાય ક્રિએટર છો અને તમે શેરચેટ પર કોઈપણ બીજા ક્રિએટર કે યુઝર ને વેરીફાય ક્રિએટર બનાવવા માટે રોકડ રકમ (રૂપિયા) ની માંગ કરો છો, તો તમે શેરચેટ ના નિયમો મુજબ સજાને પાત્ર બનો છો. #✅ વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ
201 likes
18 comments 6 shares