🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??
00:08 / 426.7 KB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??
00:10 / 466.8 KB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??
00:13 / 1.1 MB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી?? લાયા લાયા નવુ લાયા BJP મંત્રી નવુ લાયા
00:10 / 555.5 KB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??
00:29 / 2.1 MB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી?? પૈંવા ખાવ નુ બંઘ કરો નહી તો તમે
00:23 / 1.7 MB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી?? પૈંવા ખાતા જોઈ ગયા તો ત મે બાંગ્લાદેશી
Latest Breaking News
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી?? BJPના મંત્રીનું અજીબોગરીબ નિવેદન, પૌંઆ ખાતા જોઇને જ ખબર પડી ગઇ આ લોકો બાંગ્લાદેશી નાગરિક સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કપડાથી ઓળખ’વાળું નિવેદન આપ્યું હતું. પીએમ મોદી બાદ હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. ગુરૂવારના રોજ ઇન્દોર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવિઝર સાથે વાતચીત કરી અને શંકા અંગે પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં.
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??azav vv v xx xzxxxxx xx xx vreb
00:27 / 1.5 MB
#🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??
BJPના મંત્રીનું અજીબોગરીબ નિવેદન, પૌંઆ ખાતા જોઇને જ ખબર પડી ગઇ આ લોકો બાંગ્લાદેશી નાગરિક સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કપડાથી ઓળખ’વાળું નિવેદન આપ્યું હતું. પીએમ મોદી બાદ હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. ગુરૂવારના રોજ ઇન્દોર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવિઝર સાથે વાતચીત કરી અને શંકા અંગે પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં. #🤔 પૌંઆ ખાનારા બાંગ્લાદેશી??