📵 ‘છપાક’ નો બહિષ્કાર
#

📵 ‘છપાક’ નો બહિષ્કાર

D j
#📵 ‘છપાક’ નો બહિષ્કાર #📵 ‘છપાક’ નો બહિષ્કાર
14 એ જોયું
1 મહિના પહેલા
દીપિકા પાદુકોણના સપોર્ટમાં આવ્યું બોલિવૂડ, #boycottchhapaak ની સામે #ISupportDeepika હેશટેગ શરૂ થયો દીપિકા પાદુકોણે ગઈકાલે દિલ્હીમાં જેએનયુની મુલાકાત લીધી હતી. ફી વધારા વિરુદ્ધ પ્રદર્શન કરનાર વિધાર્થીઓ પર રવિવારે નકાબ પહેરેલ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસાત્મક હુમલામાં ઘણા વિધાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષ સહીત ઘણા વિધાર્થીઓ સામેલ હતા. આ ઘાયલ વિધાર્થીઓના સમર્થનમાં દીપિકા પાદુકોણ જેએનયુ પહોંચી હતી. અગાઉ પણ અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, ઝોયા અખ્તર, દિયા મિર્ઝા સહીત ઘણા સેલેબ્સ આ વિધાર્થીઓના સપોર્ટમાં અને હિંસા વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ થયાં હતાં. દીપિકાએ જેએનયુની મુલાકાત લીધી ત્યારબાદ સોશિયલ મીડિયા પર #boycottchhapaak અને #boycottdeepikapadukone હેશટેગ શરૂ થઇ ગયા હતા. ભારતમાં #boycottchhapaak હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે.
#

📵 ‘છપાક’ નો બહિષ્કાર

📵 ‘છપાક’ નો બહિષ્કાર - ShareChat
10.7k એ જોયું
1 મહિના પહેલા
શું ‘છપાક’માં એસિડ અટેકરનો ધર્મ બદલીને ‘રાજેશ’ નામ કરી દેવાયું? PTI કહે છે, આ વાત ખોટી છે ન્યૂઝ એજન્સી ‘પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા’ (PTI)એ રિપોર્ટ પ્રકાશિત કરીને કહ્યું કે આ વાત ખોટી છે. ફિલ્મમાં એસિડ અટેકરનો ધર્મ બદલવામાં આવ્યો નથી. જે રીતે રિયલ લાઈફની લક્ષ્મીનું નામ બદલીને ‘છપાક’ ફિલ્મમાં માલતી કરાયું છે, એ જ રીતે એસિડ અટેકરનું નામ નદીમ ખાનથી બદલીને ‘બબ્બૂ’ ઉર્ફ બશીર ખાન કરવામાં આવ્યું છે. જો PTIનું માનીએ તો આ વિવાદ તદ્દન પાયાવિહોણો છે. હા, ફિલ્મના ટ્રેલરમાં ‘રાજેશ’નામનું પાત્ર દેખાય છે, જેની ઓળખ માલતીના બોયફ્રેન્ડ તરીકે અપાય છે. પરંતુ તે એસિડ અટેકર છે કે કેમ તેની કોઈ ચોખવટ ટ્રેલરમાં કરાઈ નથી.
#

📵 ‘છપાક’ નો બહિષ્કાર

📵 ‘છપાક’ નો બહિષ્કાર - DEEPIKA PADUKONE ka FOX STAR STUDIOS PRESENTS AKA , MRIGA & FOX STAR STUDIOS PRODUCTION CHНАРААХ DIRECTED BY MEGHNA GULZAR 10TH JAN 2020 FR PRODUCED BY FOX STAR STUDIOS DEEPIKA PADUKONE GOVIND SINGH SANDHU MEGHNA GULZAR A TRACHOAKIMBIA CEZAR WILAY PRAKAS T A SANTA ERAM LUT BRZAR 2 SUBRATA CAKRABORTY SIMIT RAY SERCE3ELASHA SALAMA PRANAT SI SUNT EESTI CLONE WAT D A N RANCLADMIN PASIR GU D ANDEEP SONG STONE PRILL SHARSIAUBSOLUTE PRODUCTOSS ) RURAM THARU ANOTA DREWN CARSOLUTE PRODUCTIORD ) ONE SHANKAR SAAR LOVITUSSY SEBEBAT ORANGHAUTESSAS MERAUD ) MATERI ZANDER UIRCISSOLUTE PELQUGDOS UPIL NADLAR ( THE POST ) BANPRENE FOCUS UNTE R BESPRE PURTE OCKS ARE PARTE TRASEER HAPPY A 4 / 9 / @ / 0 / / / FOXSTARHINDI # AbLadnaHai ZEEMUSIC CO . - ShareChat
6.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post