#📰 20 જૂનનાં સમાચાર સેલિબ્રેશનના નામે જુવાનિયાઓ સલામતીને ઠેબે ચડાવે ત્યારે શું થાય તે જુઓ. આ વીડિયો છે ચેન્નઈનો. દર વર્ષે ત્યાં ઉનાળાના વેકેશન પછી જૂનમાં કોલેજો ખૂલે ત્યારે જુવાનિયાઓ ‘બસ ડે’નું સેલિબ્રેશન કરે છે. સેલિબ્રેશનના નામે તેઓ આ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર ચડે અને હો-હલ્લા મચાવે. આ જ રીતે જુવાનિયાઓનું મસમોટું ટોળું એક બસના છાપરે ચડીને મુસાફરી કરી રહ્યું હતું. ભરચક ટ્રાફિકવાળા રોડ પર જેવી તે બસે બ્રેક મારી કે તરત જ ઉપરથી 30 જેટલા યુવાનો નીચે પટકાયા હતા અને બસનાં પૈડાં નીચે આવી જતાં સહેજમાં બચ્યા હતા.. ચેન્નઈ પોલીસે આ રીતે ન્યુસન્સ પેદા કરતા યુવાનોને ધમકી પણ આપી રાખી છે. પરંતુ હવે આ ઘટના પછી ચોવીસ જેટલા યુવાનોની પોલીસે ધરપકડ કરી છે.
#

📰 20 જૂનનાં સમાચાર

📰 20 જૂનનાં સમાચાર - ShareChat
38.6k એ જોયું
4 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post