🚇 મારું અમદાવાદ
#

મારૂ અમદાવાદ

*અમદાવાદ * એટલ - - જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો છે! અમદાવાદ* એટલે - - એપલ નો ફોન હોય ને એમાં.. "મહાદેવ કે માતાજી"ની રીંગટોન હોય! અમદાવાદ* એટલે - પ્રેમભાવથી બોલાવનારુ શહેર! અમદાવાદ* ની પ્રજા એટલે - - દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનાર! અમદાવાદ* એટલે - - એ તારા થી થાય એ કરી લે, Open ધમકી આપનાર! અમદાવાદ* એટલે - - ભોજન ખાવા અને ખવડાવવામાં પેહલો નંબર! અમદાવાદ* એટલે - - જ્યાં 'ખમણ' અને 'મુખવાસ' પછી જ... જમણવાર પૂરો થયો ગણાય! અમદાવાદ* એટલે - "એ હાલ ને!" કહી.. ગમે ત્યા દોડીયું રમનાર લોકો ની ભૂમિ! અમદાવાદ* એટલે - - જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ પણ.. "જય સ્વામિનારાયણ" કે "જય માતાજી" લખેલું જોવા મળે! અમદાવાદ*એટલે - ગુજરાતી, જૈન, મરાઠી, મારવાડી, ભૈયાજી, મુસલમાન ના પણ મોઢે પ્રફુલ દવે ના ગીત હોય! અમદાવાદ* એટલે - - જ્યાં ઘરથી બહાર જતી વખતે.. કહેવામાં આવે છે "પાછા આવજો"! *અમદાવાદ * એટલે - -એક અસીમ સાગર કે જ્યાંથી તમને બીજું કઈ મળે કે નહિ, પરંતુ લાગણીઓ તો અપાર મળશે! *મને ગર્વ છે કે હું "અમદાવાદ" નો છું "!!* *હા, મારુ GJ 1 હા* તમે અમદાવાદ ના હોય તો આગળ મોકલો.. The Gujju bro YOU TUBE
3.5k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post