🎬 ‘દરબાર' ટ્રેલર
સોશિયલ મીડિયામાં જામ્યો રજનીકાંતનો 'દરબાર', લોકો ધડાધડ જોઈ રહ્યા છે ટ્રેલર સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે અને લોકો ધડાધડ એને જોઈ રહ્યા છે. ‘દરબાર’માં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’ ફિલ્મના રજનીકાંતના લૂકના વખાણ થઈ રહ્યા છે. ‘દરબાર’નું ટ્રેલર મુંબઈની એક ગ્રાન્ડ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું, આ ફિલ્મમાં નયનતારા, સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર અને યોગી બાબુ જેવા સ્ટાર્સ જોવા મળશે.
#

🎬 ‘દરબાર' ટ્રેલર

🎬 ‘દરબાર' ટ્રેલર - ShareChat
6.6k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post