🔒 ગુજરાત લોકડાઉન

🔒 ગુજરાત લોકડાઉન

2.1K
4.4K પોસ્ટ
289K એ જોયું
🔒 ગુજરાત લોકડાઉન
#🔒 ગુજરાત લોકડાઉન
#🔒 ગુજરાત લોકડાઉન #👌 મોદી સરકાર #😅 જોક્સ #🤣 રમુજી ફોટો
I don't know this correct or wrong but it will be possible 😲🙆‍♂️ #🔒 ગુજરાત લોકડાઉન #😷 કોરોના વાયરસનો પ્રકોપ #😍 દરરોજ રવિવાર #😷NEW - તમે પોતાનું માસ્ક બનાવો #💑 પતી-પત્ની પ્રેમ
#🔒 ગુજરાત લોકડાઉન Real.. Hiro...
Right #🔒 ગુજરાત લોકડાઉન
#🔒 ગુજરાત લોકડાઉન #😷 કોરોના વાયરસનો પ્રકોપ
#🔒 ગુજરાત લોકડાઉન
ફોલો કરો મને Instagram માં 👇👇👇👇 https://www.instagram.com/m_r_perfec_tt/ #🔒 ગુજરાત લોકડાઉન 👆👆👆👆 આવી મસ્ત મસ્ત પોસ્ટ જોવા માટે ફોલો કરો મને ઇંસ્ટાગ્રામ પર ઉપર ની વેસાઇટ પર ક્લિક કરી જોઇયાવો મારી પ્રોફાઈલ અને ફોલો કરતા આવજો પ્લીઝ.... પ્લીઝ....પ્લીઝ....પ્લીઝ....ફોલો કરતા આવજો....😐 👇👇👇👇 https://www.instagram.com/m_r_perfec_tt/ 👆👆👆👆
#🔒 ગુજરાત લોકડાઉન
તારીખ 24 માર્ચ રાત્રે બાર વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન, રાજ્યની સરહદો સીલ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. #🔒 ગુજરાત લોકડાઉન