🛑 ભારત બંધનું એલાન
#

🛑 ભારત બંધનું એલાન

Latest Breaking News
#🛑 ભારત બંધનું એલાન આજે વિવિધ ટ્રેડ યુનિયનનું સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન 8 જાન્યુઆરીએ દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સહિત અન્ય સ્વતંત્ર એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ દસ ટ્રેડ યુનિયનમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સહિતના યુનિયન સામેલ છે. આ યુનિયન સમૂહ પ્રમાણે તેઓ ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાલ કરશે. તેમાં જાહેર સંપત્તિઓનું ખાનગીકરણ, એરઈન્ડિયામાં સો ટકા વેચાણ અને અન્ય બાબતો સામેલ છે. આ યુનિયન સમૂહના દાવા પ્રમાણે 8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલમાં 25 કરોડ લોકો સામેલ થશે.
74 એ જોયું
1 મહિના પહેલા
આજે વિવિધ ટ્રેડ યુનિયનનું સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન 8 જાન્યુઆરીએ દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સહિત અન્ય સ્વતંત્ર એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ દસ ટ્રેડ યુનિયનમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સહિતના યુનિયન સામેલ છે. આ યુનિયન સમૂહ પ્રમાણે તેઓ ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાલ કરશે. તેમાં જાહેર સંપત્તિઓનું ખાનગીકરણ, એરઈન્ડિયામાં સો ટકા વેચાણ અને અન્ય બાબતો સામેલ છે. આ યુનિયન સમૂહના દાવા પ્રમાણે 8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલમાં 25 કરોડ લોકો સામેલ થશે.
#

🛑 ભારત બંધનું એલાન

🛑 ભારત બંધનું એલાન - ShareChat
23.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post