📰 22 ઓગસ્ટનાં સમાચાર
#📰 22 ઓગસ્ટનાં સમાચાર બાલાકોટ એરસ્ટ્રાઈક પછીના દિવસે પાક. એફ-16 વિમાનને ઉડાવતા સમયે પીઓકેમાં પડેલા વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને ભારતીય આર્મીએ ઠાર માર્યો છે. પાક. આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના સુબેદાર અહમદખાન એલઓસી પર 17 ઓગસ્ટે ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ભારતીય લશ્કરે કરેલી કાર્યવાહીમાં ઠાર મરાયો હતો. અહમદ નૌશેરા, સુંદર બની, પલ્લનવાલા સેક્ટરમાં ઘૂસણખોરી કરાવતો હતો. દરમિયાનમાં પાક. આર્મીએ પૂંછમાં કરેલા આડેધડ ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો. જવાબમાં ભારતીય લશ્કરના તોપમારામાં પાક.ની અનેક ચોકી ઉડાવી દેવાઈ હતી તથા ઘણા જવાનો ઠાર મરાયા હતા.
#

📰 22 ઓગસ્ટનાં સમાચાર

📰 22 ઓગસ્ટનાં સમાચાર - LOC 42 chiedili સેનાને મોટી સફળતા મળી વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડો ઘૂસણખોરોની મદદકરતી વખતે ઠાર | મરાયો . 27 ફેબ્રુઆરીની તસવીરમાં અભિનંદનને પકડનારપાક . કમાન્ડો અહમદદેખાય છે પાક . આર્મીનો સુબેદાર અહમદ ખાનાLocપર17 ઓગસ્ટે ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશ કરાવી રહ્યો હતો . તે નૌશેરા , સુંદર બની , પલ્લાવાલાસેક્ટરમાં ઘૂસણખોરી કરાવતો હતો . h . . દિણ ભોર - ShareChat
4k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post