#

મોનસૂન ફોટોગ્રાફી

💨 વરસાદ ની લગ્ન કંકોત્રી 💨 મંડપ મૂહુર્ત. પીઠી તા/4/બુધવાર તા/4/બુધવાર હસ્તમેળાપ. જાનપ્રસથાન તા/5/ગુરુવાર. તા/5/ ગુરુવાર મોસાળ પક્ષ,👩‍👧‍👧👩‍👧‍👧👩‍👧‍👧👩‍👧‍👧 શ્રી વીજળી બેન વરસાદ ભાઇ શ્રી વાદળ ભાઇ વરસાદ ભાઇ શ્રી સાટા ભાઈ. વરસાદ ભાઇ શ્રી કરા ભાઈ. વરસાદ ભાઈ ટહૂકો😃😃😃😃😃 ઊની ઊની રોટલી ને કારેલાનું શાક અને અમારા વરસાદ મામા ના લગન માં જલુલ ને જરુર આવજો શૂભ સ્થળ🏠ગુજરાત🏠 શ્રી સમસ્ત ભારત ખાસ નોધ---🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👁️👁️👁️👁️------------ વરસાદ ભાઈ ના લગન માં આવવા નું ભૂલતા નઈ બાકી વરસાદ ભાઈ તમારા ધરે નઈ આવે 😀😁😂😁😂😁😂😁🤣😁🤣😂😁🤣🤣🤣😂🤣🤣 #મોનસૂન ફોટોગ્રાફી #happy monsoon #ચોમાસાની મજા
264 એ જોયું
4 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post