😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો

😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો

00:28 / 980.8 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
00:11 / 595 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
00:09 / 450.5 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
00:14 / 1000 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
00:15 / 874.7 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો #🎤 મારા અવાજમાં વિડિઓ ઘરેલું ગેસના ભાવમાં વધારો 6 વર્ષમાં સૌથી મોટો વધારો એલપીજી સિલિન્ડર માં 144.5 મોંઘો થયો
00:30 / 2.1 MB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો #🎤 મારા અવાજમાં વિડિઓ
00:14 / 508.8 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
00:30 / 1.4 MB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો - કેટલો વધારો થયો છે જાણી લો
00:17 / 708 KB
#😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
ઓઈલ કંપનીઓએ બુધવારે ઘરેલું ગેસના ભાવ 144.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 14.2 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ 714 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને 858.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે. જાન્યુઆરી 2014 બાદ રસાઈ ગેસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે. ત્યારે રસાઈ ગેસના ભાવ 220 રૂપિયા વધ્યા હતા અને પ્રતિ સિલિન્ડરનો ભાવ 1241 રૂપિયા થયો હતો. #😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો
ઘરેલુ ગેસના ભાવમાં 6 વર્ષ બાદ સૌથી મોટો વધારો, LPG સિલિન્ડર 144.5 રૂપિયા મોંઘો થયો દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડેન (એલપીજી ગેસ સિલિન્ડર) એ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઇલ (આઈઓસી)ની વેબસાઇટ પર જાહેર કરાયેલા દરો અનુસાર, સબસિડી વગરના રસોઈ ગેસ સિલિન્ડરોની કિંમતમાં આશરે 150 રૂપિયા વધારો થયો છે. તમામ મહાનગરોમાં સબસિડી વિનાના 14 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયાથી વધારીને 149 રૂપિયા કરવામાં આવ્યા છે, જે 12 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ 1 જાન્યુઆરી 2020 ના રોજ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સબસિડી અને બજાર દર મહિને બદલાય છે, પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. #😱 રાંધણગેસમાં મોટો ભાવવધારો