🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ

🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ

Latest Breaking News
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ડોનાલ્ડ મેલેનિયા ટ્રમ્પ, વડાપ્રધાન-કોવિંદે કર્યું સ્વાગત; પછી રાજઘાટ પર બાપુને આપશે શ્રદ્ધાંજલિ બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારપછી ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા રાજઘાટ જશે. અહીં તેઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારપછી વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે. અહીં બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ટ્રમ્પના સન્માનમાં ડિનર આયોજન કર્યું છે.
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ મારી 👫 પોસ્ટ સુધી 😢 આવ્યા છો 👨 તો પછી🍨 લાઈક શેર💞 અને હા🙌 ફોલો કરતા 👩 જાવ ને 🌹
#🙏 નમસ્તે ટ્રમ્પ #📰 25 ફેબ્રુઆરીનાં સમાચાર #🇮🇳 IND & USA 🇺🇸 ની દોસ્તી #🙋‍♂️ ફરી ગુજરાતમાં પથારજો ટ્રમ્પ #🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
00:15 / 960.4 KB
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
00:30 / 1.4 MB
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
#🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ મારી 👫 પોસ્ટ સુધી 😢 આવ્યા છો 👨 તો પછી🍨 લાઈક શેર💞 અને હા🙌 ફોલો કરતા 👩 જાવ ને 🌹
રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ડોનાલ્ડ મેલેનિયા ટ્રમ્પ, વડાપ્રધાન-કોવિંદે કર્યું સ્વાગત; પછી રાજઘાટ પર બાપુને આપશે શ્રદ્ધાંજલિ #🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
ટ્રમ્પ તેમની ભારત યાત્રા દરમિયાન સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથે રોડ શો કર્યો હતો. ત્યારપછી બંને નેતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમમાં હાજર થયા હતા. ત્યારપછી ટ્રમ્પની પત્ની, દીકરી અને જમાઈ તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા. #🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ડોનાલ્ડ મેલેનિયા ટ્રમ્પ, વડાપ્રધાન-કોવિંદે કર્યું સ્વાગત; પછી રાજઘાટ પર બાપુને આપશે શ્રદ્ધાંજલિ બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારપછી ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા રાજઘાટ જશે. અહીં તેઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારપછી વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે. અહીં બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ટ્રમ્પના સન્માનમાં ડિનર આયોજન કર્યું છે. #🙋‍♂️ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ટ્રમ્પ