🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ

🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ

+91-8769431249 💯 garunted online free solution We provide best and free solution of every problem +91-8769431249 solve your all problem solution with 💯 garunted one call📲 change your life, WORLD FAMOUS ASTROLOGER, EVERY PROBLEM SOLUTION +91-8769431249 1⃣ Love Problem Solution 2⃣ Study Problem Solution 3⃣Children Problem Solution 4⃣Business Problem Solution 5⃣Ex Love Back Problem Solution #vashikaranspecialist #vashikaranmantraforlove #lovequotes #love #lover #loveproblems #loveproblem #loveproblemsolution #lovemarriage #lovemarriagedivorce #blackmagic #horoscopes #kundalispecialist Call & whatsapp +91-8769431249 #🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
00:27 / 1.9 MB
#🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
#📰 27 ફેબ્રુઆરીનાં સમાચાર #🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ #📅 તાજા સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #🔥 દિલ્હીમાં CAA પર ઘર્ષણ
00:13 / 1.1 MB
#🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
00:12 / 501.8 KB
#🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
00:30 / 1.1 MB
#🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ - ક્યાની છે આ ઘટના ??.... શું છે ઘટના ??? જાણો વિગતવાર માહિતી
00:14 / 1.1 MB
#🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના માલિક કૌશલભાઇ અને બંસીભાઇ છે અને ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિટલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતુ હતું. અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ગોડાઉનમાંથી ધૂમાડાના ગોટેટોળે નીકળ્યા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટેટોળે નીકળ્યા નીકળી રહ્યા છે. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા છે. #🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. #🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ભીષણ આગ, એક કામદાર ત્રીજા માળેથી કૂદ્યો, કામદારો ફસાયા હોવાની આશંકા સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે. #🔥 કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ