#👨🌾 ખેડૂત #🌱 ખેતરનાં પાકો #🚜 ખેતીના ઓજારો #👌 આધુનિક ખેતી પદ્ધતિ #👨🌾 સૌરાષ્ટ્રના ખેડૂત રોવા રડવાનું બંધ કરો બધાય ખેડૂતો ગામો ગામ થી ધારાસભ્ય ને ફોન કરીને પાક બગડ્યો છે એમના ઘરે મૂકી આવો અને કયો તમને જખ મરાવા ધારાસભ્ય બનવ્યા છે હવે એકજ માગ કરો પાક ધીરણ દેણું બધું માફ કરો નકી અને બગડેલો પાક લઇ જાઓ.. તરત નિર્ણય જોવે ભ્રસ્ટાચાર ક્યાં સુધી સહન કરશો.. જાગૃત થાઓ...
સરકાર માં બેઠેલાં સરકાર નાં દરેક ધારાસભ્યો અને મંત્રીઓ રાજીનામાં આપી દે...