😱 ધોની લિસ્ટમાંથી બહાર
#

😱 ધોની લિસ્ટમાંથી બહાર

Latest Breaking News
#😱 ધોની લિસ્ટમાંથી બહાર ક્રિકેટ / ધોની BCCIના કોન્ટ્રેક્ટ લિસ્ટમાંથી બહાર; આ વખતે 27 ખેલાડીઓ સાથે કરાર,6 નવા ચહેરા BCCIએ ખેલાડીઓનું વાર્ષિક કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું  A પ્લસ ગ્રેડમાં સામેલ ત્રણેય ખેલાડીઓને 7 કરોડ રૂપિયા વાર્ષિક મળશે  BCCIએ ગુરુવારે ખેલાડીઓનું કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. ધોનીને ગત વર્ષે A ગ્રેડ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને જ બોર્ડે A પ્લસ ગ્રેડમાં રાખ્યા છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ A પ્લસ ગ્રેડમાં હતા. આ વર્ષે બોર્ડે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે.
4.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post