ભારતે અમેરિકાને મોઢે ચોપડાવી! કહ્યું ‘રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહીં તે અમારો અધિકાર છે’ #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #રાષ્ટ્રીય સમાચાર #🖐🏼 મોદી સરકાર
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

ભારતે અમેરિકાને મોઢે ચોપડાવી! કહ્યું 'રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહીં તે અમારો અધિકાર છે' -
  જગત જમાદાર અમેરિકા એ રશિયા પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે જેને કારણે કોઈ દેશ કે કંપનીઓ રશિયા સાથે કોઈ ડીલ કરે તો તેને અમેરિકા તરફથી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. રશિયાની યૂક્રેન તેમજ સીરિયામાં સૈન્ય સંલિપ્તતા અને અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપના કારણે અમેરિકાએ 2017ના કાયદાના આધારે એ દેશો પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું …
118 એ જોયું
17 દિવસ પહેલા
મોદી VS ઈમરાન: UNGA ની બેઠકમાં ઈમરાન એ ઝેર ઓંકયું, મોદીએ ભારતની શક્તિનો પરિચય કરાવ્યો #🌷 નરેન્દ્ર મોદી #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર
#

🌷 નરેન્દ્ર મોદી

મોદી Vs ઈમરાન: UNGA ની બેઠકમાં ઈમરાન એ ઝેર ઓંકયું, મોદીએ ભારતની શક્તિનો પરિચય કરાવ્યો -
  ગઈકાલે UNGA (યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી) નાં 74માં સત્રમાં ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓ એ વિશ્વને સંબોધન કર્યું હતું જેમાં ઈમરાને ફક્ત ભારતના રાગ આલાપ્યા હતા જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ભારતના વિકાસ અને તેમની સરકારની સિદ્ધિઓ પર જોર મૂક્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સમય મર્યાદાને માન આપતા ફક્ત 17 મિનિટ ભાષણ આપ્યું જ્યારે ઈમરાન ખાન એ 50 …
121 એ જોયું
20 દિવસ પહેલા
કશ્મીર પર પાકિસ્તાની પત્રકારે સવાલ કરતા ટ્રમ્પે ઇમરાન ખાનની મજાક ઉડાવી #📄 24 સપ્ટેમ્બરનાં સમાચાર #✌ હાઉડી મોદી #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર
#

📄 24 સપ્ટેમ્બરનાં સમાચાર

કશ્મીર પર પાકિસ્તાની પત્રકારે સવાલ કરતા ટ્રમ્પે ઇમરાન ખાનની મજાક ઉડાવી -
  ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ખાસ હાજરી આપીને ટ્રમ્પે ભારત સાથેની ગાઢ મિત્રતા જાહેર કરી છે અને તેમના માટે કોણ મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ કર્યું છે. ત્યારે આ કાર્યક્રમ બાદ ટ્રમ્પ એ ગઈકાલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી અને કશ્મીર મુદ્દે પાકિસ્તાની પ્રોપોગંડા ને પણ ધ્વસ્ત કર્યો હતો. ઇમરાન ખાન અને ટ્રમ્પની …
1.5k એ જોયું
24 દિવસ પહેલા
અમેરિકામાં પ્રધાનમંત્રી મોદીએ કશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી, કાશ્મીરી પંડિત થયા ભાવુક #📄 22 સપ્ટેમ્બરનાં સમાચાર #નરેન્દ્ર મોદી #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર
#

📄 22 સપ્ટેમ્બરનાં સમાચાર

અમેરિકામાં પ્રધાનમંત્રી મોદીએ કશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી, કાશ્મીરી પંડિત થયા ભાવુક -
પ્રધાનમંત્રી મોદી એ આજે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી જેમાં તેઓ કાશ્મીરી પંડિત, વ્હોરા સમાજ અને સીખ સમુદાયના લોકોને મળ્યા હતા. પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમિયાન લોકોએ તેમનો આભાર માન્યો હતો અને તેમની કામગીરીની પ્રસંશા કરી હતી. કાશ્મીરી પંડિતોના સમૂહ એ પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમિયાન કાશ્મીરના વિકાસમાં સાથ આપવાની ખાતરી આપી હતી …
550 એ જોયું
26 દિવસ પહેલા
ઇમરાન ખાનની અક્કલ ઠેકાણે આવી, ન્યુક્લિયર બોમ્બની ધમકી પાછી લીધી https://www.gujaratdaily.in/imran-khan-said-pakistan-will-not-use-nuclear-first/ #📄 3 સપ્ટેમ્બરનાં સમાચાર #રાષ્ટ્રીય સમાચાર #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર
#

📄 3 સપ્ટેમ્બરનાં સમાચાર

ઇમરાન ખાનની અક્કલ ઠેકાણે આવી, ન્યુક્લિયર બોમ્બની ધમકી પાછી લીધી -
કાશ્મીર માંથી ધારા 370 હટતા પાકિસ્તાનના નેતાઓની રોજી રોટી છીનવાઈ છે જેને કારણે હડકાયા થતા તેઓ વારંવાર ન્યુક્લિયર બોમ્બની ધમકી આપી રહ્યા છે પરંતુ ભારતે પણ સામે આક્રમકતા દેખાડતા પાકિસ્તાનના નેતાઓની પૂંછડી સીધી થઈ છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું હાલનું નિવેદન આ વાત સાબિત કરે છે. Also Read: જે ‘અપાચે’ હેલિકોપ્ટર થકી અમેરિકા એ ઓસામાને …
200 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post