🚉 બુલેટ ટ્રેન વિવાદ
મોદીના ડ્રીમ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાતના હજારો ખેડૂતો સુપ્રીમમાં પહોંચ્યા, કોર્ટે સરકારને નોટીસ ફટકારી બુલેટ ટ્રેન જમીન સંપાદનનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે આ મામલે ખેડૂતો પોતાની માંગ લઈને સુપ્રીમને દરવાજે પહોંચ્યા છે. ગુજરાત હોઈકોર્ટે જમીન સંપાદન મામલે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને પગલે ખેડૂતો સુપ્રીમમાં પહોંચ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સરકાર તરફી આપ્યો ચુકાદો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને અને રેલવેને ફટાકીર નોટીસ શું છે ખેડૂતોની માંગ? ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેની માંગણી કરી છે. ગુજરાતના 192 ગામના 2500 ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને તેમની જમીનના બજાર ભાવ કરતાં ક્યાંય ઉતરતા મળી રહ્યા છે.  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને અને રેલવેને ફટાકીર નોટીસ
#

🚉 બુલેટ ટ્રેન વિવાદ

🚉 બુલેટ ટ્રેન વિવાદ - છે શૂન્યતી GON . ખેડૂતોના હિતમાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને નોટીસ ફટકારી - ShareChat
5.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post