🙋‍♂️ ગોધરાકાંડ: મોદીને ક્લિનચીટ

🙋‍♂️ ગોધરાકાંડ: મોદીને ક્લિનચીટ

નાણાવટી-મહેતા તપાસપંચ રિપોર્ટઃ 2002ના ગુજરાતના રમખાણોમાં મોદી-મંત્રીઓને ક્લિનચીટ, 3 IPSની નકારાત્મક ભૂમિકા ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. આ તોફાનોમાં રાજકીય આગેવાન અશોક ભટ્ટ, ભરત બારોટ અને હરેન પંડ્યાની પણ સંડોવણી નહોતી. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.
#

🙋‍♂️ ગોધરાકાંડ: મોદીને ક્લિનચીટ

🙋‍♂️ ગોધરાકાંડ: મોદીને ક્લિનચીટ - ShareChat
14.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post